બ્રા પહેરેલી મોડલે મંગળસૂત્ર પહેરીને એડ બનાવતા થયો હોબાળો બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝની ફેવરીટ ડિઝાઈનર સભ્ય સાચીછે જે લગ્નમાં ના હોયત તો લગ્ન પણ ના થાય એવું કહેવાય છે એટલી માંગ છે સભ્ય સાચીની બૉલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં એવામાં સાચીએ મંગળ સૂત્રની ડિઝાઇન લોન્ચ કરી હતી.
આ મંળસૂત્રની લોંચ કરેલી ડિઝાઈન કંઈક એવી રિતે બનાવવામાં આવી હતી જેમાં એક મોડલ બતાવમાં આવીછે જે પ્લસ સાઈઝ મોડલ છે જેણે ફક્ત બ્રા પહેરેલી છે સાથે સભ્ય સાચીનું એડવર્ટાઈઝ માટે મંગળ સૂત્ર પહેર્યુંછે આ મોડલને એક યુવક પણ નજીક બાહોમાં બાહો નાખીને ઉભો છે.
આ મંગળસૂત્રની એડ સોસીયલ મીડિયામાં વાઇરલ થતા સભ્ય સાચીને યુઝરો ટ્રોલ કરી રહ્યા છે લોકોએ નારાજગી બતાવી છેકે આ મંગળ સૂત્ર હિન્દૂ રીતિરિવાજ મુજબ પતિ પત્નીના સંબંધને મજાક બનાવ્યા છે મંગળસૂત્ર એક પરિણીતાનું નિશાનછે ત્યારે એવું જરૂરી છેકે પરણીતાને આ રીતે બતાવવી જોઈએ.
આ વાતને લઈને લોકોને બહુ ગુસો આવ્યો છે અને આ એડનો જબરજસ્ત વિરોધ કરવામાં આવી રહ્યો છે મંગળસૂત્રની એડને આ રીતે બતાવવી ના જોઈએ આ પુરા મામલો વધી રહ્યો છે અને સભ્ય સાચીને 24 કલાકનો સમય આપ્યો છે આ એડને હટાવવાનો મનહ્યપ્રદેશના હોમ મિનિસ્ટર નરોત્તમ મિશ્રાએ એડ હટાવવા માટે 24 કલાકનો સમય આપ્યો છે.