અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા બ્લોક બસ્ટર સાબિત થઈ ફિલ્મની કહાની લોકોને પસંદ આવી ગીત અને ડાન્સ સ્ટેપ પણ ખુબજ પસંદ આવ્યો પરંતુ સૌથી વધુ વાઇરલ થઈ રહ્યો છે અલ્લુ અર્જુનનો હેન્ડ મુવ એટલે એકે અલ્લુ અર્જુન દાઢી પર હાથ ફેરવે તે સ્ટાઇલ પરંતુ શું તમે જાણો છો અલ્લુ અર્જુનની આ સ્ટાઇલ કોઈની કોપી છે.
અહીં બતાવામ આવ્યું કે ફિલ્મના ડાન્સ સ્ટેપ અને દાઢી પર ફેરવવાની સ્ટાઇલ પોતાની અલગજ છે પરંતુ અહીં એક ખુલાસો થયો છેકે આ સ્ટાઇલ કોઈ અન્ય ફિલ્મમાંથી કોપી કરવામાં આવ્યો છે અને તે ફિલ્મ ધનુષની હતી અલ્લુ અર્જુને જણાવ્યું કે તેઓ એક ગીતનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે એમણે આ હાથ ફેરવ્યો હતો.
ત્યારે એમના ડાયરેક્ટર કુમારે કહ્યું હતું આ સ્ટાઇલ તમારા પાત્ર સાથે સારું લાગી રહ્યું છે અને હવે તેને આગળ ફિલ્મમાં ચાલુ જ રાખશે તે બાદ આ સ્ટાઇલ ગીત અને એક્શન બધી જગ્યાએ જોવા મળી પરંતુ ઓછા લોકો જાણતા હશે કે આવા પ્રકારની સ્ટાઇલ ધનુષની ફિલ્મમાં કરવામાં આવી ચુકી છે એમની સાથી એક્ટર.
સાઈ પલ્લવીએ આ સ્ટાઇલ કરી હતી એક ગીતમાં જણાવી દઈએ મારી 2 ફિલ્મમાં આ રા!ઉડી બેબી ગીતમાં આ સ્ટાઇલ જોવા મળી હતી આ સુપર હિટ ગીતમાં સાઈ પલ્લ્વીએ સ્ટાઇલ કરી હતી હવે લોકો સરખામણી કરી રહ્યા છેકે બંનેમાંથી કોની સ્ટાઇલ સારી છે અલ્લુ અર્જુનની કે સાઈ પલ્લવીની મિત્રો તમે શું કેહેશો આના વિશે.