તમે અત્યાર સુધી જમીન સંપત્તિના ભાગ વિષે સાંભળ્યું હશે થઈ શક્યું હોય તમે તેનાથી ગુજરી પણ ચુક્યા હોય પરંતુ તમે શું ક્યારેય પતિના ભાગ વિશે સાંભળ્યું છે મિત્રો હા પતિના ભાગ બિહાર માંથી બે પત્નીએ પતિનો બે ભાગ કરવાનો ચોંકાવનાર મામલો સામે આવ્યો છે અહીં આ ફેંસલો કોઈ પંચાયત કે કોઈ ઘરની સહમતીથી.
નથી લેવામાં આવ્યો પરંતુ પૂર્ણીય પોલીસની પરિવાર પરામશ કેદ્રએ આ વ્યવસ્થા કરી છે અહીં પરિવાર પરામશ કેન્દ્રએ પહેલી પત્નીને 15 દિવસ રહેવાના જયારે બીજી પત્નીને છેલ્લા 15 દિવસ રહેવાનો નિર્દેશ આપ્યો છે પરિવાર પરામશ કેન્દ્રની હવે ચારે બાજુ ચર્ચા પણ થઈ રહી છે તમે ફિલ્મોમાં એક પતિ અને બે પત્ની પર અંધારીત કેટલીયે.
ફિલ્મો જોઈ હશે પરંતુ આ એક સાચી કહાની છે હકીકતમાં બિહારના ભવાનીપૂર પોલીસ સ્ટેશનમાં આવતા ગોડીયારી ગામની મહિલાએ પોતાની પતિ પર આરોપ લગાવ્યો હતો કે તેઓ લગ્ન કરેલ સાથે 6 બાળકોનો પિતા પણ છે મહિલાએ પતિ પર બીજા લગ્ન કરવાનો આરોપ પણ લગાવ્યો હતો મહિલાનું કહેવું હતું કે હવે તે નવી પત્નીને સાથે રાખે છે.
હવે આ મામલો પરિવાર પરામશ કેદ્ર સુધી આવતા તેઓ પણ વિચારમાં ઓડી ગયા હતા બંને પક્ષને સાંભળ્યા બાદ પોલીસ પરિવાર પરામશ કેન્દ્રના સંદસ્યોએ નિણર્ય લીધો કે બંને પત્નીઓને રાખવી બંનેને અલગ અલગ ઘરમાં અને પતિને 15 દિવસ પહેલી પત્ની સાથે ગુજારવા અને અને બીજી પત્નીને 15 દિવસ બંનેનું ભરણપોષણ પણ કરવાનું રહેશે.