સલમાન ખાનને માત્ર ભારતમાંજ પ્રેમ નથી મળતો પરંતુ એમને પુરી દુનિયામાં ચાહવા વાળા છે કેટલાય દેશોમાં સલમાન માટે દીવાનગી છે એમની ફિલ્મો કેટલીયે ભાષાઓમાં રિલીઝ થાય છે એટલા મોટા સ્ટાર હોવા છતાં સલમાન ખાનની અંદર કોઈ ઘમંડ નથી કંઈક એવોજ નજારો એ સમયે જોવા મળ્યો.
જયારે સલમાન હોલીવુડ સ્ટાર જોન ટ્રવોલ્ટાથી મળ્યા હકીકતમાં સલમાનને રિયાઝમાં પર્સનાલિટી ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા અહીં કાર્યક્રમમાં જોનને લાઇમ ટાઈમ એવોર્ડ આપવામાં આવ્યો જોન બહુ સિનિયર એક્ટર છે અને એમને ઓસ્કાર પણ મળી ચુક્યો છે જયારે સલમાનની જનર.
જોન પર પડી તેઓ ખુદ પોતાની શીટ છોડીને જોનથી મળવા એમની જોડે પહોંચ્યા સલમાને જોનથી હાથ મિલાવ્યો અને સૌથી પહેલા એમના કામના વખાણ કર્યા પોતાના મોઢા પર સુંદર સ્માઈલ આપતા સલમાને જોનને પોતાનો પરિચય આપ્ત કહ્યું હું ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરું છું અને મારુ નામ સલમાન ખાન છે આમ તો ફેનના હિસાબે.
જોવા જઈએ તો સલમાનની જોનથી વધુ ફેન ફોલોવિંગ છે પરંતુ તેમ છતાં એમણે પોતાનો દેશ અને સંકૃતિનું માન રાખતા જોનનું સ્વાગત કર્યું પરંતુ નવાઈની વાત એ હતી કે સલમાન ખાને ખુદ જોનને પોતાની ઓળખાણ આપવી પડી હતી અને કહ્યું હતું હું સલમાન ખાન છું મિત્રો તેનો વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.