Cli

લ્યો બોલો ફરહાન અખ્તરની પત્ની શિવાની દાંડેકર પ્રેગ્નેન્ટ હતી એટલે તાત્કાલિક લગ્ન કર્યા ?

Bollywood/Entertainment Breaking

ફરહાન અખ્તરે શિવાની દાંડેકરને પોતાની પત્ની બનાવી લીધી છે અહીં આ બંને કપલે મુંબઈની બાજુમાં આવેલા ખંડાલા ફાર્મ હાઉસ પર બંનેએ એકબીજાને વીંટી પહેરાવીને લગ્નના બંધનમાં બંધાયા અહીં લગ્નની પહેલી તસ્વીર સામે આવી છે તસ્વીર સામે આવતાજ સોસીયલ મીડિયામાં છવાઈ ગઈ છે પરંતુ.

ફરહાનની લગ્નની તસ્વીર જોઈને યુઝર પણ બહુ વિચારમાં પડી ગયા છે તસ્વીરમાં પોતાની પ્રતિક્રિયા પણ જણાવી રહ્યા છે બંને કપલના લગ્નની તસ્વીર મશહૂર ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ પોતાના ઇન્સ્ટાગ્રામમાં શેર કરી છે જેમાં શિવાનીએ લાલા અને પિ!સ્ટલ કલરમાં ખુબ સુરત જોવા મળી રહી છે.

જયારે ફરહાન બ્લેક શુટબુટમાં જોવા મળી રહ્યા છે પરંતુ આ તસ્વીરમાં યુઝરોએ કંઈક નવું ગોતી કાઢ્યું છે તસ્વીર જોઈને અંદાજો લગાવી રહ્યા છેકે શિવાની પ્રેગ્નેટ છે સાથે યુઝર કપલને લગ્નના અભિનંદન પાઠવવાના બદલે અવનાર બેબી માટે અભિનંદન પાઠવી રહ્યા છે શિવાનીની તસ્વીર જોઈને એવું લાગી રહ્યું છેકે જાણે.

શિવાનીનું બેબી બંમ્પ બહાર આવ્યું હોય તેના કારણે લોકો શિવાની પ્રેગ્નેટ હોવાનો દાવો કરી રહ્યા છે સાથે કોમેંટ બોક્સમાં તેને લઈને પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે પરંતુ અહીં હકીકતમા શિવાનીનો ડ્રેસ એવી રીતે ડિઝાઇન કર્યો હોવાનું જણાવાઈ રહ્યું છે હવે હકીકત શુંછે એતો આવનાર સમય બતાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *