Cli

બાળકોને ઘરે એકલા છોડીને પાર્ટીમાં પહોંચી ગઈ કરીના કપૂર પતિ સૈફ સાથે જમાવ્યો રંગ…

Bollywood/Entertainment Breaking

બૉલીવુડ ફિલ્મ મેકર કરણ જોહર ગઈ રાતથી સોસીયલ મીડિયામાં ચર્ચાનો વિષય બનેલ છે ગઈ રાત્રે કરણ જોહરે પોતાનો 50 મોં જન્મદિવસ ઉજવ્યો જન્મદિવસની રાતને ખાસ બનાવવા માટે કરણ જોહરે એક ગ્રાન્ડ પાર્ટીનું આયોજ કર્યું હતું આ પાર્ટીમાં બોલીવુડના કેટલાય કપલ પહોંચ્યા હતા અને આ લિસ્ટમાં.

કરીના કપૂર અને સૈફ અલી ખાન પણ છે અહીં કરીના કપૂર અને સૈફ બંને એકલા જ પાર્ટીમાં જોવા મળ્યા એમની સાથે બાળકો ન હતા બાળકોને ઘરે એકલા છોડીને જ કરણ જોહરની પાર્ટીમાં પહોંચ્યા હતા તસ્વીરમાં કરીના કપૂરે સિલ્વર કલરનો આઉટફિટ પહેર્યો હતો જયારે કરીનાના પતિ સૈફ અલીખાન પણ સફેદ કોટિમાં જોવા મળ્યા હતા.

મીડિયા સામે જ સૈફ અલીખાને પતિ કરીના નો હાથ પકડી લીધો હતો સામે આવેલ આ તસ્વીરમાં બોલીવુડનું આ કપલ ક્યૂટ લાગી રહ્યું છે પાર્ટીમાં કરીના કપૂર તેની સહેલીઓથી પણ ટકરાઈ ગઈ હતી ત્યારે તેમને મલાઈકા અરોડા અને અમૃતા અરોડા સાથે પણ ક્લીક કરાવી હતી સોસીયલ મીડિયામાં અત્યારે આ તસ્વીર વાયરલ થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *