બોલીવુડના મોટા મોટા સ્ટાર નહીં કરી શક્યા તે સાઉથના સ્ટાર અત્યારે કરી રહ્યા છે સાઉથના સ્ટાર પોતાની સંસ્કૃતિ બતાવવાનો કોઈ મોકો નથી છોડી રહ્યા જયારે પણ કોઈ મોકો આવે ત્યારે પોતાનું સ્ટારડમ છોડીને પોતાની સંસ્કૃતિ નિભાવે છે કાલે સાઉથ તહેવાર ગુડી પડવાના મોકા પર કેજીએફના સ્ટાર યશે જે કર્યું તેણે લોકોનું દિલ જીતી લીધું.
ન માત્ર યશ કે એમની પત્ની પરંતુ એમના બાળકોએ પણ એ સંસ્કૃતિનો પરિચય આપ્યો કે લોકોના દિલને સ્પર્શી ગયું ગુડી પડવાના મોકા પર યશ અને પુત્રં ટ્રેડિશનલ લુક ધોતી અને કુર્તામાં જોવા મળ્યા એટલુંજ નહીં એમણે જમીન પર બેસીને પતામાં ખાવા ખાધું જોવો કંઈ રીતે પૂરપ પરિવાર જમીન પર બેસીને રીતરિવાજ નિભાવી રહ્યો છે.
શું કોઈ બૉલીવુડ સ્ટાર આ રીતે કરે છે અહીં એજ કારણ છેકે સાઉથના સ્ટાર ઝડપથી અહીંના લોકોના દિલમાં વસતા જાય છે બૉલીવુડ સ્ટારે ખુદને વેસ્ટર્ન ક્લચરમાં ખુદને એટલા ડુબાવી લીધા છેકે તેઓ ખુદની સભ્યતા અને સંસ્કૃતિ જ ભૂલી ગયા છે ખાસ કરીને નવા સ્ટારકિડ તો એવા ભાન ભૂલી ગયા છેકે એમને.
આ તહેવારોનો મતલબ પણ નથી ખબર જયારે બીજી બાજુ અહીં યશને જોવો અત્યારથી બાળકોને સંસ્કાર શીખવી રહ્યા છે તેઓ નથી ઇચ્છતા કે એમના બાળકો આ સંસ્કારોથી દૂર રહે યશ ખુદ એક ગરીબ પરિવારથી નીકળીને આવેલા છે યશના પિતા બસ ડ્રાયવર છે અને તેઓ આજે પણ બસ ચલાવે છે.