હિન્દૂ ધર્મમાં વિષ્ણુ મહેશ અને બ્રહ્માને મુખ્ય દેવતા માનવામાં આવે છે મિત્રો તમને ખબર નહીં હોયકે આ સઁસારમાં બ્રહ્માજીના બહુ ઓછા પ્રમાણમાં મંદિરો આવેલા છે જેમાં રાજસ્થાનના પુષ્કરમાં આવેલુંછે આ મંદિર દુનિયાભરમા પ્રખ્યાત છે જયારે આપણા ગુજરાતમાં પણ બ્રહ્માજીનું મોટું મંદુર આવેલુંછે જે ખેડબ્રહ્માંમાં આવેલું છે ત્યાં સાક્ષાત બ્રહ્માજી બિરાજમાન છે તો આવો જાણીએ એમનો ઇતિહાસ.
બ્રહ્માજીને આ સઁસારના રચનાકાર માનવામાં આવે છે વિષ્ણુ ભગવાન પાલનહાર છે અને મહેશ સંહાર દેવતા તરીકે માનવામાં આવે છે જેમાં વિષ્ણુ અને મહેશ એટલે કે શઁકર ભગવાનના અનેક મંદિરો આવેલા છે જયારે બ્રહ્માજીના આ સઁસારના સૌથી મોટા ભગવાન માનવામાં આવે છે છતાં એમના ઓછા મંદિરો આવેલા છે એનું પણ એક કારણ છે હિન્દૂ ધર્મગન્ધ પદ્મપુરાણ પ્રમાણે બ્રહ્માજીને એમની પત્નીનો શ્રાપ છે જે ધર્મગન્ધ પદ્મપુરાણમાં તમે પુરી વાર્તા વાંચી શકો છો.
ગુજરાતમાં આવેલા આ મંદિરમાં બ્રહ્માજીનિ સાથે અન્ય દેવીદેવતાઓ પણ મદિરો આવેલા છે મિત્રો આ મંદિર અહીં હોવાની પણ એક લોકવાયકા છેકે શિવજીના શ્રાપથી બ્રહ્માજીનું બ્રહમત્વ નાશ પામ્યું હતું એટલે શિવજીને પ્રશન કરવા માટે બ્રહ્માજીએ અહીં તપ કર્યું હતુ આ જગ્યાએ તપ કરવાથી શિવજી પ્રસન્ન થયા હતા એટલે બ્રમ્હાજી આ મંદિરમાં સાક્ષાત બિરાજમાન છે મિત્રો પોસ્ટ પસન્દ આવી હોય તો સેર કરવાનું ના ભૂલતા.