સચિન તેંડુલકરની પુત્રી સારાને ઘણા લોકો પસંદ કરે છે બોલીવુડમાં લોન્ચ થવાની ખબરો છેલ્લા કેટલાય દિવસોથી આવી રહી છે કહેવાઈ રહ્યું છેકે તેઓ ખુબ વિચારીને પ્રોજેક્ટ સાઈન કરશે પરંતુ તેના વચ્ચે બધાને સારા નો શર્મીલો વ્યવહાર પસંદ આવી રહ્યો છે ક્રિકેટના મેદાનમાં જેવી રીતે સચિન કરતા એમનું બેટ બોલતું હતું.
તેવી રીતે પુત્રી સારા બિલકુલ પિતાના પગલે ચાલી રહી છે તમારામાંથી ઘણા લોકો એવા હશે જેમણે ક્યારેય સચિનની પુત્રી સારાનો અવાજ નહીં સાંભળ્યો હોય હકીકતમાં સચિનની પુત્રી જોડે જયારે પણ મીડિયા પહોંચે છે ત્યારે તેઓ માત્ર સુંદર સ્માઈલ આપે છે અને મોડું કર્યા વગર ચાલી જાય છે તેઓ કોઈથી એક શબ્દ નથી ખેતી એવું નથીકે આ તેનું ઘમંડ છે.
પરંતુ આ તેના પુરા પરિવારનો વ્યવહાર છે સચિન સહિત એમનો પૂરો પરિવાર બહુ ઓછું બોલે છે કાલ રાત્રે સારા મુંબઈના એ રેસ્ટોરેન્ટ માં જોવા મળી ત્યાં પણ બિલકુલ એવું થયું સારા જયારે બહાર નીકળી ત્યારે મીડિયાએ સારાને ઘેરી ત્યારે સારાએ સુંદર સ્માઈલ કરી અને ગાડીમાં બેસી ગઈ સારાનો વિડિઓ પણ અત્યારે વાયરલ થઈ રહ્યો છે.