Cli
શીખો બૉલીવુડ ની અભિનેત્રીઓ, આને કહેવાય સાચી સ્ટાર, લોકો પણ બોલ્યા કે એક્ટર હોય તો રશ્મિકા જેવી...

શીખો બૉલીવુડ ની અભિનેત્રીઓ, આને કહેવાય સાચી સ્ટાર, લોકો પણ બોલ્યા કે એક્ટર હોય તો રશ્મિકા જેવી…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી રશ્મિકા મંદાના પોતાની આવનારી ફિલ્મ મિશન મજનુંને લઈને ખૂબ જ લાઈમલાઈટમાં રહે છે આ ફિલ્મોમાં તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળશે ફિલ્મ મિશન મજનુ 20 જાન્યુઆરી ના રોજ નેટ પ્લીક્ષ પર રિલીઝ થવા જઈ રહી છે ફિલ્મ અભિનેત્રી રશ્મિકા મંદાના સાઉથ ફિલ્મ પુષ્પાથી.

ખુબ લોકપ્રિય બની હતી અલ્લુ અર્જુન સાથેની જોડી ભારતભરમાં દર્શકો એ ખુબ પસંદ કરી હતી જેના થી પુષ્પા ફિલ્મના મેકરો એ ફિલ્મ પુષ્પાના બીજા ભાગનું પણ શુટિંગ શરુ કરી દીધું છે જે સાલ 2023 ના વર્ષ ના અંત માં દિવાળીના તહેવારો માં રીલીઝ થાય એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

એ વચ્ચે તાજેતરમાં રસ્મિકા મંદાના મુંબઈ બાંદ્રા માં સ્પોટ થઈ હતી ખુબ જ સુંદર અને આકર્ષક લુક મા લાઈટ મેકઅપ અને ઓપન હેર માં તે જોવા મળી હતી વાઈટ ટીસર્ટ અને બ્લુ જીન્સ માં તેને પેપરાજી સામે પોઝ આપ્યા હતા તેવા મોઢા પર માસ્ક હતું આ સમયે રશ્મિકા મંદાના ને જોઈ ફેન્સ ખૂબ મોટી.

સંખ્યામાં ભેગા થઈ ગયા હતા અને તેમની સાથે તસવીરો ખેંચાવવા માટે પડ્યા પડી કરવા લાગ્યા હતા આ સમયે રસ્મિકા મંદાના એ હસતા મોઢે આનાકાની કર્યા વિના પોતાના તમામ ફેન્સ સાથે તસવીરો ખેંચાવી હતી એમાંથી એક ફેન્સ એક આંખે થી બ્લાઈન્ડ હોવા છતાં પણ રશ્મિકા મંદાના એ.

એની સાથે ખુબ પ્રેમભાવથી વર્તન કરીને તેની સાથે તસવીરો ક્લિક કરાવી ને તેની સાથે વાતચીત કરી હતી લોકોને રશ્મિકા મંદાના નો આ અંદાજ ખુબ જ પસંદ આવ્યો હતો રશ્મિકા મંદાના પોતાના ફેન્સ ને લઇ ને ખુબ ચિંતિત રહે છે થોડા સમય પહેલા જ રશ્મિકા મંદાના ની કાર પાછડ.

મોડી રાતે બાઈક લઈને તસવીરો લેતા ફેન્સ ને કાર ઉભી રાખીને હેલ્મેટ પહેરવાની સલાહ આપી હતી જે ઘટના પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી રશ્મિકા મંદાના ની હર અદાઓ સાથે તેમના સ્વભાવ ને પણ ફેન્સ ખુબ જ પસંદ કરે છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *