પાકિસ્તાનના પૂર્વ મુખ્યમંત્રી રહેમાન મલિકે સીડીએસ નજરલ રાવતના હેલિકોપ્ટર ક્રેસને કાવતરું બતાવ્યું છે એમણે તેની પાછળ કેટલાય કારણો જવાદાર બતાવ્યાછે મલિકે આ દુર્ઘટનાને તમિલ ટાઈમ અને ભારતીય સેનાના આંતરિક મતભેદને જોડ્યો છે એક ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂ માં જણાવતા કહ્યું.
રહેમાન મલિકે કહ્યું પાકિસ્તાન સામે રણનીતિમાં ફક્ત અજિત ડોવાલ જ નહીં પરંતુ બિપિન રાવતનો પણ હાથ હતો ઘણા દેશો બેકડોર ચેનલ પર જો કોઈ ઘણા દેશો સાથે કામ કરતું હોયતો તે બિપિન સાહેબ હતા રહેમાને અકસ્માતના કાવતરું ગણાવ્યું હતું અને કહ્યું હતું તમિલનાડુમાં પૂર્વ વડાપ્રધાન રાજીવગાંધીની હ!ત્યા કરવામાં આવી હતી.
અને રાવતનું હેલિકોપ્ટર પણ ત્યાં ક્રેશ થયું રહેમાન મલિઉકે વધુમાં કહ્યું રાવતે તમિલનાડુ સાથે વર્તન નતું કર્યું તેઓ ઇચ્છતા હતા કે મોકો મળે તો કંઇક કરીને બતાવશે આ બધું ભારત સરકાર કહેશે ત્યારે મોટી વાત બની જશે લોકો કહેશે આપણા સીડીએસને નહીં બચાવી શક્યાં મલિકે કહ્યું તમિલ ટાઇગર દબાઈ જાયછે જો સામે આવેછે આ દુર્ઘટના નહીં કાવતરું છે.
રહેમાન મલિકે હેલિકોપ્ટર દુર્ઘટનાને પાયાવિહોણી થિયરી ગણાવી કહ્યું બિપિન રાવત ઘણા નજરોમાં આવી ગયા હતા એમનું આર્મી પ્રમુખ સાથે મન મોળું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિપિન રાવતને બહુ પસંદ કરતા હતા તેઓ ઇચ્છતા નહોતા કે બિપિન રાવત રિટાયર્ડ થાય એટલા માટે એમની સિડીએસ બનાવી દીધા હતા.