મિત્રો તમે બોલીવુડમાં કેટલાય દમદાર અભિનેતા જોયા હશે જેઓ પોતાની પહેલી અથવા બીજી ફોલ્મથી મશહૂર થઈ ગયા પરંતુ સમયે જતે એમનો અનામી થઈ જાય છે બોલીવુડના કેટલાક એક્ટર છે જેઓ એક સમયે ઈન્ડસ્ટ્રીઝમાં પોતાનું આગવું નામ હતું પરંતુ અત્યારે તેઓ એક અનામીની જિંદગી જીવી રહ્યાછે એ અભીનેતા ઓની વાત કરીએ તો પહેલા છે દિપક તિજોરી.
જેઓ પોતાની જૂની ફિલ્મોમાં જીન્સ સર્ટ જબરજસ્ત હેરસ્ટાઇલ બહુજ હેન્ડસમ જોવા મળતા હતા પરંતુ વાત કરીએ એમની અત્યારની તો તેઓ અત્યારે 60 વર્ષના થઈ ચુક્યા છે તેઓ અત્યારે મુંબઈમાં તેમના કુટુંબ સાથે સારું જીવીન જીવી રહ્યા છે તેઓ ઘણા વર્ષો બાદ આવનારી ફિલ્મ બુલેટમાં જોવા મળશે બીજા નંબરની વાત કરીએ તો કિરણ કુમાર.
જેઓ 2000ની સાલમા આવેલી ધડકન ફિલ્મથી ફેમસ થયા હતા એમણે ગુજરાતી ફિલ્મોમાં પણ સારું યોગદાન આપ્યું છે જેઓ અત્યારે 68 વર્ષના થઈ ચુક્યા છે તેઓ અત્યારે ઈન્ડસ્ટ્રીઝથી દૂર છે ત્રીજા નંબરમાં વિવેક મુસરાન 90ના દસકામાં આવેલી ફર્સ્ટ લવ લેટરમાં જોવા મળ્યા હતા જેઓ ફિલ્મ જીન્સ સર્ટ પહેરેલ બહુ દેખાતા હતા તેઓ અત્યારે 53 વર્ષના થઈ ગયા છે.
તેમણે અત્યારે સુધી લગ્ન કર્યા નથી નંબર ચાર પર છે હરીશ કુમાર જેઓ કુલી નંબર વન ફિલ્મમાં દેખાય હતા તેઓ પહેલાની ફિલ્મોમાં સારી એવી નામના હતી પરંતુ અત્યારે તેઓ ઈન્ડસ્ટ્રીઝથી દૂર છે તેઓ પોતાની પત્ની અને બાળકો સાથે સારી જિંદગી વિતાવી રહ્યા છે કમલ સદાના 1992 માં આવેલી ફિલ્મ બેખુદીમાં દેખાય હતા અત્યારે તેઓ 51 વર્ષના થઈ ગયા છે.