Cli

લોરેન્સ બિશ્નોઈને થર્ડ ડિગ્રી આપીને ટોર્ચર કરવામાં આવ્યો અને માર મારીને લાલ પીળો કરી દીધો…

Uncategorized

પંજાબી સિંગર લોરેન્સ બિશ્નોઇ પંજાબ પોલીસના હાથે ચડી ગયો છે જણાવી દઈએ ગઈકાલે સાંજે સીધું મોસેવાલાના રિમન્ડનો ચોથો દીવસ હતો તમારી જાણકારી માટે કહી દઈએ કે લોરેન્સ બિશ્નોઈના વકીલે પંજાબ પોલિસ પર થર્ડ ડિગ્રી ટોર્ચર અને અમાન્ય વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો છે મુસેવાલા.

કેસમાં જેટલા પણ આરોપી પકડાયા છે તમામ જેલની પાછળ ધકેલાયા છે અને એમની પુછતાજ ચાલૂ છે બિસ્નોઈના વકીલે પોલીસ પર સાથે સાથે એ પણ આરોપ લગાવ્યો છેકે લોરેન્સની જિંદગી ખતરામાં છે સાથે આરોપ લગાવતા વકીલે કહ્યું કે લોરેન્સ સાથે પૂછતાજ દરમિયાન કોઈપણ વિડીયો ગ્રાફી કરવામાં નથી આવી.

સાથે બિશ્નોઈને મળવા પણ ન દેવાયા આગળ જણાવતા કહ્યું આ બાબતે તેઓ કોર્ટમાં અરજી કરીને તેમના આ વ્યવહારને સામે લાવશે જણાવી દઈએ લોરેન્સ બિસ્નોઈ એ પંજાબ પોલીસ સામે કબૂલી લીધું છેકે એમણે જ સિધૂ મોસેવાની હત્યા કરાવી છે અહીં પંજાબ પોલ્સે લોરેન્સને 7 દિવસના રિમાન્ડ પર લીધા છે અને વકીલના મુજબ લોરેન્સને થર્ડ ડિગ્રી ટોર્ચર કરવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *