36 ભષાઓમાં 30 હજારથી વધુ ગીત ગાનાર લતા મંગેશકર કેટલું ભણેલા હતા એ જાણીને તમે પણ ચોકી જશો ભારત ટાઈમના મુજબ લતા દીદી પોતાની જિંદગીમાં ફક્ત એકજ દિવસ સ્કૂલ ગયા હતા લતા દીદી પહેલા દિવસે સ્કૂલ જતા સમયે બહેન આશાને પણ સાથે લઈ ગયા ક્લાસમાં આવેલ શિક્ષકે.
જયારે સાથે આવેલ આશા અને લતા દીદીને સાથે જોયા તો તેઓ ભ!ડકી ગયા એમણે લતા દીદીને કહ્યું એક બાળકીની ફીમાં બે બાળકો નહીં ભણી શકે એ વાત દીદીને દિલ પર લાગી આવી પછી તેઓ પોતાની જિંદગીમાં ક્યારેય સ્કૂલ ન ગયા એમણે પોતાના ઘરે કામ કરનાર નોકરાણીથી મરાઠી વાંચવું લખવું શીખ્યું.
મુંબઈ આવીને એમણે લેખરાજ શર્માથી હિન્દી ભાષા શીખી તેના બાદ દીદીએ અન્ય કેટલીયે ભાષાઓ પણ શીખી તમને જણાવી દઈએ એક દિવસ સ્કૂલ જનાર દીદીને ન્યુયોર્ક યુનિવર્સીટી પુણે યુનિવર્સીટી હૈદરાબાદ યુનિવર્સીટી સહિત 6 યુનિવર્સીટીએ દીદીને ડોક્ટરની ડિગ્રી એનાયત કરી હતી તેના શિવાય.
એમને સાઉથ અમેરિકાના સૌથી મોટા પુરષ્કારથી સન્માનિત કર્યા હતા કેનેડામાં દરવર્ષે 9 જૂને લતા મંગેશકર દિવસ હોય છે ફ્રાન્સ સરકારે પણ લતા દીદીને ત્યાંના સૌથી મોટા નાગરિકનું સન્માન આપ્યું કુલ મળાવીને લતા દીદીને દુનિયાથી લગભગ 350 એવોર્ડથી સન્માનિત કર્યા જે પોતાનો એક મોટો રેકોર્ડ છે.