6 ફેબ્રુઆરીએ લતા મંગેશકર આપણને છોડીને ઈશ્વરને પાસે ચાલ્યા ગયા પરંતુ ગયા પહેલા આ સંસાર માટે તેઓ જે સંગીત છોડીને ગયા છે તેને સદીઓ સુધી સાંભળવામાં આવશે લતા દીદીના ગાયેલા 30 હજાર ગીતોમાંથી કોઈ પણ માત્ર એક ગીત પણ સાંભળશે તો તેઓ આસપાસ લતા દીદીને મહેશુસ કરશે.
આમ તો પુરી દુનિયામાં લતા દીદીને ચાહવા વાળા છે પરંતુ પહેલી વાર લતા દીદીના એવા દીવાના મળ્યાછે જે ફક્ત એમના ગીતોને સાંભળે તો છેજ પરંતુ એમના ગીતો સાંભળતાજ પોતાનો તાલ પણ તેના પર વરસાવી રહ્યો છે શોસીયલ મીડિયામાં આ પ્યારા ડોગનો વિડિઓ વાઇરલ થઈ રહ્યો છે જેવાજ લતા.
દીદીના ગીતો સાંભળે છે તેમની સાથે સાથે ખુદ પણ ગાવા લાગે છે વિડીઓમાં લતા દીદીનું મહશુર ગીત એ ચાંદ કલ જો આના વાગી રહ્યું છે જેવાજ આ ડોગના સદસ્ય દીદીનું ગીત ચલાવેછે તોઆ ડોગ ભાગીને આવી જાય છે અને ગીત સાથે ખુદ પણ ગાવા લાગેછે સાચેજ લતા દીદીના ગીતોનું જાદુ દેખાઈ રહ્યો છે.
જણાવી દઈએ આ ડોગનો વિડિઓ લતા દીદીના નિધન બાદ વાઇરલ થયો છે કદાચ આ વિડિઓ લતા દીદી જીવિત હોત અને અને સાંભળોત જો લતા દીદી પોતાના ગીત પર આ રીતે તાલ વાળો ડોગ ગાતા વિડિઓ જોવોત તો તેઓ જરૂર ખુશ થાત લતા દીદીને જાનવરોથી ખુબજ લગાવ હતો એમની જોડે પણ ખુદ એક ડોગ હતો જેનું નામ બીટુ છે.