ગુજરાત સહીત દેશ વિદેશમાં પોતાના લોકડાયરા અને ગરબાના કાર્યક્રમોમા લોકોના દિલમાં પોતાના સુમધુર અવાજથી સ્થાન બનાવનાર ફેમસ સિંગર કિંજલ દવે પોતાના સંગીત કેરીયરની સાથે સામાજિક કાર્યો માં પણ ખુબ જ એક્ટિવ રહે છે કિંજલ દવે પોતાના સોસીયલ મિડીયા એકાઉન્ટ પર.
પોતાની જીદંગીની તમામ બાબતો ને શેર કરતી રહે તે કિજંલ દવે એ ગુજરાત માં અમે ગુજરાતી લેરી લાલા ચાર ચાર બંગડી વારી ગાડી જેવા ઘણા બધા ગીતો થકી ખુબ લોકપ્રિયતા મેળવી છે સોસીયલ મિડીયા પર પણ તેમની લાખોમાં ફેન ફોલોવિંગ છે કિજંલ દવે એ પોતાનો 24 મોં જન્મદિવસ.
ખુબ આગવી શૈલીથી ઉજવ્યો હતો કિંજલ દવે એ પોતાના જન્મદિવસ નિમિત્તે અનાવાડા ગામ હરીઓમ ગૌશાળાની 24 ગૌમાતા એક વર્ષ માટે દત્તક લીધી છે અને તેમના ઘાશચારા માવજત માટે 1 લાખ 71 હજારનું દાન આપ્યું છે અને સંતો મહંતો ના આર્શીવાદ મેળવી ગાયો માટે ગૌશાળા.
ચલાવતા સંચાલકો ના કાર્યને પણ કિંજલ દવે ને વખાણ્યું હતું કિંજલ દવે અને તેમના પિતા લલિત મોદી આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા કિંજલ દવેએ ગૌશાળા ની મુલાકાત બાદ સાંજે પોતાની જન્મદિવસ ની પાર્ટીની ધામધૂમથી ઉજવણી કરી હતી જે સુદંર તસવીરો સોશિયલ મીડિયા પર શેર પણ કરી હતી.