તો ગુજરાતમાં અત્યારના જે વરસાદ થઈ રહ્યો છે ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તેના કયા પરિબળો છે મુખ્ય એ માનવામાં આવી રહ્યા છે સૌથી પહેલા આપને જણાવી દઈએ કે બે ગયા વર્ષે પણ આવી જ એક પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને આ વર્ષે પણ આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેમાં લેન્ડ ડિપ્રેશન બન્યું છે ગયા વર્ષે જે અસના વાવાજોડું સર્જાયું હતું તે લેન્ડ સાયક્લોન હતું એ 48 વર્ષ ગયા વર્ષે 48 વર્ષ બાદ ગયા વર્ષે આ રચાયું હતું જેમાં આપ રૂટ જોશો તો આ ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે તેમાંથી તે અહીંયા આગળ આ જે આખો રૂટ છે તે તમે જોશો લેન્ડ ડિપ્રેશન હતું ત્યારબાદ દરિયામાં જઈ અને વાવાજોડું બન્યું હતું.
હવે અહીયા આગળ પરિસ્થિતિ શું થઈ હતી કે જ્યારે ગયા વર્ષે અસના વાવાજોડું થયું અંદાજીત 30 તારીખ 30 ઓગસ્ટના આ થયું હતું તો 29 ઓગસ્ટે શું થયું કે જ્યારે વાવાજોડું થાય છે દરિયામાં જઈને તે પહેલા તે ઉત્તર ગુજરાતના વિસ્તારનો વારો પાડતો જાય છે કઈ રીતે તે આંકડા સાથે અમે આપને જણાવે જેમ કે 29 ઓગસ્ટ 2024 ની જો વાત કરીએ તો સૌથી વધુ વરસાદ પડે છે ક્યાં અબડાસામાં 11 ઇંચ વરસાદ થાય છે ત્યારબાદ લખપતમાં કેટલો થાય છે 9 ઇંચ વરસાદ થઈ જાય છે માંડવીમાં થાય છે 7 ઇંચ જેટલો વરસાદ મુદ્રામાં થાય 4 ઇચ જેટલો વરસાદ ત્યારબાદ 30 ઓગસ્ટેથી શું થાય છે તો અબડાસામાં 6.ડા ઇંચ વરસાદ થાય છે માંડવીમાં 15.5 ઇંચ વરસાદ થાય છે
અને મુંદ્રામાં થાય છે 6.ડ 8 ઇંચ વરસાદ તો આ વખતે પણ એવી જ કઈક પરિસ્થિતિ છે જ્યારે ઉત્તર ગુજરાતમાં લેન્ડ ડિપ્રેશન થઈ રહ્યું છે આ એનો અત્યાર સુધીનો રૂટ છે અને આ જે લાલ લાઈન આપ જોઈ રહ્યા છો તે સંભવિત રૂટ માનવામાં આવી રહ્યો જો કે વાવાજોડું નથી બનવાનું આ વખતે પરંતુ લેન્ડ ડિપ્રેશન પણ મોટી અસર કરી શકે છે જે રીતે અમદાવાદમાં નોનસ્ટોપ વરસાદ ચાલી રહ્યો છે.
ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા છે તેવી જ રીતે રેડ અલર્ટ જે છે તે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળેલું છે જેમાં કચ્છ છે બનાસકાંઠા છે પાટણ છે અને મહેસાણા આ વિસ્તારોની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ઓરેન્જ એલર્ટ જે છે તે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, મોરબી, સુરેન્દ્રનગર અને જામનગરમાં આપવામાં આવ્યું છે કેમ કારણ કે આ વખતે વાવાજોડું ભલે ન બનવાનું હોય પરંતુ લેન્ડ ડિપ્રેશન જે છે તે ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાંથી પસાર થશે અને ઉત્તર ગુજરાત સામાન્ય રીતે લેન્ડ ડિપ્રેશન આપણે જોયું છે કે વાવજરું દરિયામાંથી બનીને આવતું હોય અથવા
તો ડિપ્રેશન દરિયામાંથી બનીને આવતું હોય પરંતુ ગયા વર્ષની જે પરિસ્થિતિ હતી તેવી જ પરિસ્થિતિ આ વર્ષે થઈ છે. આ વર્ષે જે પરિસ્થિતિ થઈ તી 48 વર્ષ બાદ થઈ હતી પરંતુ આ વખતે એક વર્ષ બાદ ફરી એક વખત સેમ પરિસ્થિતિનો સામનો ઉત્તર ગુજરાતની જનતા અને ગુજરાતની જનતાએ કરવો પડશે કે જ્યાં રાજસ્થાન ઉપર ઉત્તર ગુજરાતથી આવતી સિસ્ટમ દરિયા તરફ જશે અને લેન્ડ ડિપ્રેશનના કારણે સતત વરસાદ થશે. હવે અહીંયા આગળ વધુ એક માહિતી એ પણ છે કે ગઈકાલે રાત્રે જે રૂટ આપવામાં આવ્યો હતો હવામાન વિભાગ તરફથી આ
જે રૂટ છે તે એ રીતનો હતો કે તે પાકિસ્તાન તરફ જતો રહેશે. આ જે પોઈન્ટ જે છે એ ગઈકાલ રાતનો છે. હવે 24 કલાકથી પણ ઓછો સમય સમજીને ચાલો કે 12 થી 14 કલાકનો સમય થયો આજ સવાર થઈ અને રૂટ જે છે તે આખો બદલાઈ ગયો જે જવાનો હતો પાકિસ્તાન તરફ અથવા તો રાજસ્થાનની સીમા વિસ્તારમાંથી બહાર તે નીચે આવે છે એટલે કે દખણ તરફ આવે છે દક્ષિણ તરફ આવે છે અને ત્યારબાદ તે હવે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં થઈને જશે તેના કારણે એ પરિસ્થિતિ થઈ રહી છે કે મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે જેમ કે આજની વાત કરીએ તો ઉત્તર
ગુજરાતમાં આ લેન્ડ ડિપ્રેશનના કારણે જ મહેસાણા પાટણ બનાસકાંઠા અને કચ્છમાં રેડ અલર્ટ આપી દેવામાં આવ્યું છે તેની સાથે સાથે સાબરકાંઠા અરવલ્લી ખેડા ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી અને જામનગરની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આપ માનીને ચાલી શકો છો કે બે દિવસ આવી કોઈ પરિસ્થિતિ રહી શકે છે તેની સાથે સાથે દક્ષિણ ગુજરાતના બે થી ત્રણ જિલ્લાઓ જેમાં નવસારી ધમણ વલસાડ અને દાદરાનગર હવેલી કે જ્યાં પણ ઓરેન્જ અલર્ટ છે બાકીના તમામ વિસ્તારમાં ગુજરાતના બાકીના તમામ વિસ્તારમાં યલ્લો અલર્ટ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે હવે અહીં આગળ જે
પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેનું મુખ્ય કારણ જે છે તે આપણે જે સૌથી પહેલી તસ્વીર જોઈ હતી કે લેન્ડ ડિપ્રેશન જે છે તે અસર કરતું હોવાનું હાલમાં માનવામાં આવી રહ્યું છે. હજી પણ 48 કલાક માટે ગુજરાતના અનેક વિસ્તારો એવા હશે કે જ્યાં આગળ ભારે અસર રહેશે હજી પણ 48 કલાક માટે હવામાન વિભાગ તરફથી પણ તમામ લોકોને સાવચેત કરવામાં આવ્યા છે અને કેટલાક બંદરો ઉપર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હોવાની પણ જાણકારી મળી રહી છે જેનો મતલબ સ્પષ્ટ છે કે માછીમારોએ પણ દરિયો ખેડવાનો