Cli

‘લાલો’ ફિલ્મની તુલસીની વાસ્તવિક જીવનની પડદા પાછળની કહાની

Uncategorized

હું બોન થઈ ને ત્યારે મારા પગ વીક હતા એટલે કોઈક ડોક્ટર એવું સજેસ્ટ કર્યું કે ઓ માય ગોડ આવું મતલબ એવું તુલસીને મતલબ રવાને એવું ક્યારે ફીલ થયું મમ્મી પ્પા એ જ રૂટથી જતા હતા એટલે એ લોકોએ આમ જોતા ગયા એ દિવસે લોકોએ વિડીયો લીધો હતો કે આમ બધા મારી સાથે ફોટા વટા પડાયા છે અને લોકો ભેગા થઈ ગયા છે ને એટલે એ એમના માટે ગુજરાતીમાં હજી સુધી કેમ કે એવી નથી બની એમ એટલે એટલે મને આમ ઢઢો હતો અંદરથી કે મારી પિક્ચર હોય ને ગુજરાતની પહેલી એવી પિક્ચર હોવી જોઈએ જે 100 કરોડ ખબર ને એમને એમ ખાલી ઢઢો એમ યાર આટલું આપણે વિચારીએ છીએ એટલું ભેગું થાય એમ છે નહી એમ કારણ કે મને એક્ટિંગ વાઈઝ બહુ આમ ઓરતા હોય કે મારે આ કરવું છે પેલું કરવું છે તો ક્યાંકને ક્યાંક તમે પાછા પડો તમને એમ થાય કે

એ બધું તમે વિચારો પછી થાય નહી તો મોટા માણસોનું થાય તો કોઈ ફેન્સી કોઈ વસ્તુ નહી કોઈ ખોટો શણગાર નહી ત્યાં સુધી મને નોતી ખબર કે આ પ્રોડક્શન નું નામ નો બજેટ પ્રોડક્શનસ છે ને એનો કોલ આવ્યો તો કે કે આ [સંગીત] એક ફિલ્મ તને આવી છે કુંધું હા આવી છે તો કે માર ના નથી પાડવાની તો હું જે મોલમાં એમનેમ જાતી હોવ મારી ફ્રેન્ડ સાથે શોપિંગ કરવા એ મોલમાં તું પાછી ગઈ મારી ફ્રેન્ડ સાથે શોપિંગ કરવા તો ત્યાં પછી બધો ઓળખવા મંડ્યા કેસ મિત્રો લાલો કૃષ્ણ સદા સહાયતે લાલોએ જે ગુજરાતીઓને ઘેલું લગાડ્યું છે અત્યારે લોકો હસે છે રડે છે એની સ્ટારકાસ્ટ મતલબ મતલબ જે કલાકારો છે એ લોકોની વચ્ચે જ્યારે આવે છે ત્યારે લોકો એને પકડી રાખે છે એને હક કરે છે એની સામે રડે છે ખૂબ હસે છે

એટલે લાલો અને એ ટીમના બધા પાત્રો જાણે આપણી આસપાસ હોય તુલસી તો તુલસીમાં તમને એવું લાગે કે આ આપણી આસપાસ જોયેલી આ બેન છે અથવા તો આ મારી ફ્રેન્ડ છે કે આ મારી દીકરી છે એવો અનુભવ થાય એવો અનુભવ જે ફિલ્મે કરાવ્યો છે લાલો આપણી સાથે છે રીવા રાજ જેને કોઈ પરિચયની જરૂર નથી. કેવો અનુભવ સૌપ્રથમ એ પૂછવા માંગીશ તમને કે લાલો પહેલાનો અને સડનલી એક એક સ્પાઇક આવ્યો અને એ પછીનો બીજો દિવસ કેટલો ડિફરન્સ હતો બહુ ડિફરન્સ હતો ઓલું વેલકમમાં છે ને સડક પસે ઉઠા કે સ્ટાર બનાવગા એના જેવું હતું કે અમે બહુ નોર્મલ જ થયા હજી નોર્મલ જ જીવી હશે એવું નથી કે કાઈ બહુ એક્સટ્રા ઓર્ડિનરી પણ અચાનક રેકોગ્નિશન થઈ જાય ને આમ લોકો કોક રેકગ્નાઈઝ કરવા મંડા એ સૌથી મેજર ચેન્જ હતો કે હું જે મોલમાં એમનેમ જાતી હોવ મારી ફ્રેન્ડ સાથે શોપિંગ કરવા એ મોલમાં તે હું પાછી ગઈ મારી ફ્રેન્ડ સાથે શોપિંગ કરવા તો ત્યાં પછી બધા ઓળખવા માંડ્યા હતા કે તુલસી એમ હ તો ઈ બહુ મેજર ચેન્જ હતો મતલબ પહેલો એવો પોઈન્ટ કયો હતો કે લાલો રિલીઝ થઈ સ્ટાર્ટિંગમાં શો નોતા નોતા મળ્યા વર્કઆઉટ નોતી થઈ વિડીયો વાયરલ થયો શો મળવા મંડ્યા મતલબ ફર્સ્ટ પોઈન્ટ એવો ક્યારે હતો કે તમને થ ઓ ઓ માય ગોડ આવું મતલબ એવું એવું તુલસીને મતલબ રિવાને એવું ક્યારે ફીલ થયું અમે લોકો મહેતા ખંભાડિયા સ્ક્રીનિંગ રાખ્યું હતું અંકિતભાઈના ગામમાં અને પછી રિટર્ન આઈ થિંક જવાનું હતું જૂનાગઢ પણ પછી કંઈક વચ્ચે ચેક કર્યું કે રાજકોટ એ ત્રણેક જગ્યાએ જ ચાલતી હતી ફિલ્મ રાઈટ એટલે રાજકોટનું જોયું ને અને અમને આમ આદત કે સવારમાં ઉઠીને બીએમએસ ચેક કરવાનું કે ભાઈ કેટલું ભરાણું ક્યાં ભરાણું છે ઓછું પણ જોઈએ તો ખરું કેટલુંક છે તો એમાં

ફૂલ હાઉસ એટલે ઓ ફૂલ હાઉસ છે આપણે જાઈએ ત્યાં થેટર વિઝીટ કરવા માટે એટલે અમે જૂનાગઢ જતા જતા પહેલા રાજકોટ વયા આવી ગયા એવું થયું તો ત્યાં ફૂલ હાઉસ જોઈને પછી જે ઓડિયન્સ એકદમ થિએટર વિઝિટમાં મળવા આવી તો એ બહુ મતલબ મજા આવી ગઈ બાકી હું જામનગરની છું એટલે જામનગર તો દિવાળી પહેલાય તે દિવાળી પહેલા કે દિવાળીના દિવસે કે એવી રીતે જામનગર જ્યારે થિયેટર વિઝિટમાં હું એકલી જ ગઈ તી ટીમ તો ત્યારે હોય નહી તો ત્યારે ડેફિનેટલી ઓડિયન્સ છે જ નહી લોકોને અમુક લોકોને આઈડિયા છે બી કે ભાઈ આ હું જામનગરની છું અને જામનગર તમારા ફાધર સાથે અભિનય ક્ષેત્રમાં સ્ટેજ ઉપર તમે હા એવી રીતે એમ પણ બહારના શહેરમાં ઈ રેકોગ્નિશન અને એટલે હા એટલે એ વખતે ફિલ્મ પીકઅપ થઈ એવું ફીલ થયું મને પર્સનલી મહેતા ખંભાડિયા પછીના એપિસોડ્સમાં પીકઅપ થયું એવું લાગ્યું પછી અમે લોકો વાઈડ એંગલ અમદાવાદમાં છે ત્યાં જતા હતા અલગ અલગ બીજા બી થિએટર્સ છે અમદાવાદમાં જ ત્યાં જતા હતા એટલે ત્યાં એક હોય કે તમે જાવ છો સ્ટીલ એવું એવું ફીલ થાય કે હજી એ લોકોએ ફિલ્મ જોઈ છે ને ફિલ્મ જોઈને બહારે નીકળ્યા એટલે તરત તમે દેખાવ તો ઓબ્વિયસલી એ લોકો ઓળખી જવાના છે રાઈટ કે ઓકે આ છે એમ પણ મને સૌથી વધારે મજા પેલી વસ્તુમાં જ આવી કે એટલે મારી પ્લે હાઉસની બેય ફ્રેન્ડ્સ છે એટલે એ લોકોએ તો મને આમ ક્યાંથીને પહેલેથી જોઈ જ છે અને એ લોકો સાથે જ બધું કર્યું હોય હવે જ્યારે એ પહેલી વાર એમની સાથે બહારે ગઈ ને એમ આ મૂવીની સક્સેસ પછી ત્યારે આમ મતલબ મોલની અંદર એ લોકો ઓળખી જાય એટલે એ બે નહી મજા આવતી હતી એજ એ જ પૂછવાનું હતું હા તો યાર એટલે કારણ કે સેમ રીવા સેમ મારી બે ફ્રેન્ડ્સ છે રિયામ સેમ ઓકે અમે ત્રણ જ તે ગયા હતા બધું પહેલા જેવું જ હતું વોટ ચેન્જડ વોઝ ઓલું કે આ પછી ઓળખી જાય એમ અને એ એવી ઓડિયન્સ હોય કે જી તરત મુવી જોઈને બહારે નથી નીકળ્યા એ લોકોએ જોઈ લીધી હતી અને આમ તમને ક્યાઈક મળી ગયા હોવ ને એ રીતે તો મને એવું એ બી બહુ ફેસીનેટિંગ લાગ્યું કે એક રીકોલ વેલ્યુ હશે

ને ટૂંકમાં એમ હ કે લોકોને આમ જોઈને એવું થયું બહુ સારું મોમેન્ટ હતું અને આપણા કરતા આપણા જે સાથે ફ્રેન્ડ્સ હોય એને જે મજા આવી ગઈ હતી બહુ જ મજા આવી ગઈ તી એ ફાધરનું શું રિએક્શન હતું? એટલે એવું હતું કે જ્યારે રિલીઝ થઈ ને ફિલ્મ ત્યારથી પપ્પા યુએસએ હતા ટૂરમાં એટલે અમે લોકો અહીયા બધા ગુડ ન્યુઝ શેર કરતા હોય કે આ રીતે થાય છે ને આવું થયું ને તેવું થયું અને એમને બહુ પેલું ફોમો થતું હતું કે યારું ઇન્ડિયામાં નથી મારે આ બધું લાઈવ જોવું છે મારી નજરે એવી રીતે આઈ થિંક એ લોકો માટે સારો મોમેન્ટ એ હતો કે જામનગર થિયેટર વિઝિટમાં હું એકલી જ ગઈ તી ત્યારે અને ત્યારે એવું હતું કે એટલે તમે કીધું એમ કે બાકી પપ્પાના જે ગ્રુપ સર્કલ વાળા હોય કે અમારા થિએેટરના જે મિત્રો હોય એ મૂવી જોવા આવે એ દિવસે મેહુલમાં પહેલીવાર એવું હતું કે એક પણ ઓડિયન્સને હું ઓળખતી નહોતી પર્સનલી એમ જામનગરની જ પબ્લિક હતી પણ એવા લોકો કે જેમને મારે કાઈ ઓળખાણ ન હોય કે એવા બી લોકોને કે જેમને મેં મોકલ્યા હોય મુવી જોવા કે જો તો આવજો એમ અને એ બધા આમ ઘેરી વડ્યા હતા ને મેં હું લાખું આમ ટૂંકમાં તમને દેખાય બહારથી કે બધા ફોટો માટે પડાપડી કરે છે ને એવું એટલે લોકો અનાયાસે મમ્મી પપ્પા એ જ રૂટથી જતા હતા એટલે લોકોએ આમ જોતા ગયા એ દિવસે એ લોકોએ વિડીયો વિડીયો લીધો હતો કે આમ બધા મારી સાથે ફોટા વટા પડાયા છે અને લોકો ભેગા થઈ ગયા છે ને એવું એટલે એ એમના માટે સારું હશે અને પ્લસ હમણાં 100 કરોડ થયા ને તો મારે ને પપ્પાને વાત નથી થઈ સ્ટેજ પરથી જ અનાઉન્સ થયું ત્યારે મને ખબર પડી હ અને પછી અમે લોકો જમવા બેઠા હતા તો અંકિતભાઈએ ફોન કર્યો હતો પપ્પાને કે એટલે કઈક નોર્મલ કામની વાતચીત કરવા માટે પછી એમને કીધું કે આ છે 100 કરોડ કમાઈ ગયા હો પિક્ચર એમ એટલે એ તરત ફર્સ્ટ સેન્ટેન્સ જ એવું બોલ્યા કે રિવાનું તો આ ડ્રીમ હતું એમ જે હતું બી એક ટાઈમે વોલપેપરને એવી રીતે રાખ્યું એની ઉપર જ આવું છું એ આ પૂરું કરો એટલે કન્ટીન્યુ એટલે પછી એમને પછી અંકિતભાઈએ કીધું કે હા રીવા ભેગી વાત કરો તમે એટલે પછી મે ફોન લીધો તો એ કે કે ભાઈ સારું તારું તો ગુડ આઈ થિંક પપ્પા લોકો બહુ આમ એક્સપ્રેસિવ ન હોય પણ એ ખુશ હોય એ તમને આઈડિયા આવી જાય એમ નહી તમને તો વિશેષ ખ્યાલ આવી જાય કે આટલું એક્સપ્રેશન આટલું એક મતલબ બાપ દીકરીનું બોન્ડિંગ જ અલગ છે બટ ધ ફેક્ટ કે એમને ધ્યાન હતું કે એવું ડ્રીમ હતું મારું એમને યાદેય હતું એ વસ્તુ એ વસ્તુ મને બહુ સરપ્રાઇઝ કરી કે ઓ તમને યાદ છે એમ ઓ સો નાઈસ સો એ મેનિફેસ્ટેશન આપણે ઘણીવાર એવો કતું હોય કે તમે ક્યારેક વિચારેલું હોય કે ક્યાંક એક એક યુનિવર્સમાં એક વિચાર તરતો મૂક્યો હોય એ શક્ય બને છે ને એ શક્ય બન્યો એની વાત આખી સમજવી છે ઈ સ્ટોરી [હાસ્ય] એની બેકએન્ડની રહેવાની શું સ્ટોરી છે અંદરની એ સમજવી છે અને પછી કમ ટ્રુ થાય ત્યારે શું ફીલ થયું અ એટલે એવું હતું કે રામ ભરોસે કરીને એક પિક્ચર હું કરતી હતી

એટલે એની પહેલા એવું હતું કે નાના મોટા રોલ કરતી હતી કચ્છ એક્સપ્રેસ બુશર્ટ ટીશર્ટ મીરા એવા બધા ફિલ્મ્સ કર્યા હતા પણ પહેલી વાર છે ને કોઈક મેકરે મારા પર એવો ફેથ રાખ્યો હતો કે ભાઈ આને લીડિંગ પાર્ટ આપીએ એવું એટલે મારા મનમાં એ બહુ મોટી વાત હતી એમ કે આપણે જીવ વસ્તુ માટે મથતા હોય એમ કે આપણને હોય કે યાર એક સરસ મજાનો પાર્ટ કરવો છે આમ આ કરીએ જ છીએ નો ડાઉટ પણ એક હોય ને તમને અંદરથી આમ એટલે મને એવું હતું અને મને છે ને એવું ફીલ થતું હતું કે સાઉથની મુવીઝ કરી શકે છે 100 કરોડસ બોલીવુડની મુવીઝ કરી શકે છે ગુજરાતીમાં હજી સુધી કેમ કે એવી નથી બની એમ અને એટલે મને આમ ઢઢો હતો અંદરથી કે મારી પિક્ચર ન ગુજરાતની પહેલી એવી પિક્ચર હોવી જોઈએ જે 100 કરોડ ક ખબર ની એમનેમ ખાલી ઢઢો એમનેમ એટલે પછી મે વોલપેપર એવું રાખ્યું તું કે રામ ભરોસે ઇસ ધ ફર્સ્ટ ગુજરાતી મુવી ટુ મેક 100 કરોડ એવું હતું એમ અને ફિલ્મ અમે બહુ મતલબ મતલબ મન આપણે મન દઈને જ કામ કરીએ એટલે શૂટ એવી રીતે કરી પછી પ્રમોશન માર્કેટિંગને બધું હતું ને ત્યારે તે બહુ એવી રીતે જ કરી હતી કે ભાઈ મારે ગમે પહોંચાડવું છે ત્યારે એ સમયમાં મારા માઈન્ડમાં આ બધી વસ્તુઓ હતી જે લાલોભેગી અત્યારે થઈ કે મને એવું થતું હતું કે લોકોમાં એક જુવાડ ઊભો થવો જોઈએ એવું થવું જોઈએ કે રીલ્સમાં લોકો બોલે છે આના વિશે કારણ કે અત્યારે આપણું સ્ટ્રોંગેસ્ટ મીડિયમ પબ્લિક પ્લેટફોર્મ વાઈઝ જોવા જાવ તો ઇન્સ્ટાગ્રામ છે એક જે રેવોલ્યુશન કે ને કે લોકો આવીને ફિલ્મની વાત કરે ના કે આપણે જઈને આપણે કરીએ પણ પછી આફ્ટર અ પોઈન્ટ લોકો એમ કે ભાઈ આ ફિલ્મ જોજો હો એમ કે બધી જગ્યાએ જાવ ત્યાં એની ચર્ચા થવા માંડે એ બધું પછી લાલો ભેગું થયું જેટલું મે વિચાર્યું તું ને બધું લાલો ભેગું થયું હ એમ એટલે પણ ત્યારે એટલે એ મને લાગે છે દરેક ફિલ્મ પોતાનું ભવિષ્ય લખાવીને આવી હોય એ ફિલ્મનું જેટલું ભવિષ્ય હતું એટલું એ એને પૂરું કર્યું એમ ત્યારે અને પછી મારું થોડું ઓલુંય થઈ ગયું હતું કે ઓલું ગીત જેવું મને સોરી ફિલ્મના રેફરન્સ વધારે આવે છે પણ એવું કે અરે યાર કેટલી ગધીથી મે એમ કે મે ક્યાં સોચ કે બેઠી તી એવું એમ થઈ જાય તમને તમને એવું થાય કે યાર આટલું ફારફેસ્ડ કેમ વિચાર્યું નીત ભાઈ મૂકોને એમ પછી વિચાર્યું તું તો વિચાર્યું તું ગયું તું ગયું અને પછી તમને ક્યાંક ઓલું થઈ જાય કે યાર આટલું આપણે વિચારીએ છીએ

એટલું ભેગું થાય એમ છે નહી એમ કારણ કે મને એક્ટિંગ વાઈઝ બહુ આમ ઓરતા હોય કે મારે આ કરવું છે પેલું કરવું છે તો ક્યાંકને ક્યાંક તમે પાછા પડો તમને એમ થાય કે એ બધું તમે વિચારો પછી થાય નહીં તો મોટા માણસોનું થાય આપણું અમુક લેવલ સુધી જ્યાં સુધી આપણું કારકિર્દીનું આયુષ્ય હશે ત્યાં સુધી થાશે બાકી કે ઠીક એવી ટાઈપનું એટલે નાસી પાસ તો નહી પણ આમ પેલા જેટલો કોન્ફિડન્સ હોય લિમિટેશન આવે એમાં હા પેલા જેટલો તમારામાં એક કેને કે યુથ પાસે ઇગ્નોરન્સ અને કોન્ફિડન્સની એક ગિફ્ટ હોય ત્યારે કે તમે એટલા શું કે ઇનોસન્ટ તો ના કહેવાય પણ તમને એટલી નથી ખબર ને કે દુનિયા કેવી છે કે તમે આમ કોન્ફિડન્સમાં વસ્તુઓ ધારી લ્યો પણ એ થાય નહીં એવું મને થાવા મંડ્યું તું એમ એટલે હું પછી નોર્મલ લાઈફ જ તે જીવતી હતી આ હાથે બધું પછી આ લાલુ અમે કરી મને એવું છે પોડકાસ્ટ ત્યારે જલસોનો એક રાઉન્ડ ટેબલ હતો કે બીજે ક્યાય પણ બી લોકો એવું પૂછે ને કે હવે નેક્સ્ટ શું છે પાઈપલાઈનમાં તો હું એમ કહેતી કે એક ઇન્ડી ફિલ્મ શૂટ કરી છે હવે જોઈએ એનું કેમનું થાય છે એટલે કારણ કે ગિવન ધ રિસોર્સીસ અમે જે રીતે બનાવી હતી અને ઇન્ડી જ કહેતી હતી પણ આજે હું પાછળ જોવા જાવ તો મને એમ થાય આને હું ઇન્ડી ફિલ્મ કહેતી તી આ તો અત્યારે તો આઉટ એન્ડ આઉટ એટલી મતલબ કમર્શિયલી ચાલી ગઈ એવી ફિલ્મ છે એટલે અ મેનિફેસ્ટેશનનું તમે પૂછતા હતા યસ અ એટલે આ એક્ચ્યુલી સાચું કહું ને તો આને 100 કરોડ થયા

ને એ દિવસથી મને મોહ ઉતરી ગયો અચ્છા ઓકે આ કારણ કે એના પછી ઘટનાઓ બી એવુંય થવા માંડી ના હું તમને કહું શું છે એ મને લાગે છે તમે જે વસ્તુનું બહુ ઓલું રાખો ને પછી વસ્તુ અચીવ થઈ જાયને પછી ક્યાકને ક્યાક એનું ડીટેચમેન્ટ દેખાતું હશે કે ખબર નહી કેમ પણ શૃહદે જેમ વાત કરી એમ અમે પહેલા અંધજન મંડળના બાળકો પાસે ગયા હતા ઓકે એ બાળકો એટલા પ્યોર હતા અને એ જે રીતે ડિસ્ક્રાઇબ કરતા હતા જેમને કદાચ જોઈ નથી ખાલી સાંભળીને આખી ફિલ્મ કરી છે એ બાળકો થઈ ગયા કે પછી ઇવન જ અમે લોકો થિયેટર વિઝિટ્સમાં જાય તો જે બધા ઓલ્ડ એજના મતલબ માજી કોઈ પણ વૃદ્ધાશ્રમમાંથી લોકો આખું જોવા મળે વૃદ્ધાશ્રમના લોકો એ તો બહુ ગજબ થઈ ગયું હતું આણંદ અમે લોકો ગયા ને ત્યારે એક વૃદ્ધાશ્રમમાંથી જ બધાને લઈ આવ્યા હતા અને એ બી અંતર્યાળ વિસ્તારનું કોઈક વૃદ્ધાશ્રમ હશે એવું મને લાગ્યું કારણ કે એવું નહી કે બહુ હાઈફાઈ કઈ વ્યવસ્થા હોય એમ એ બધા મૂવી જોતા હતા અને એટલે મને એમ થયું કે યાર એ 100 કરોડની કેસેટ ખોટી છે આ ફિલ્મ આ બધા લોકો સુધી પહોંચે છે એમ એટલે મને એ મજા આવે છે જોવાની મને મહેતા ખંભાડિયામાં એવું થયું એ ગામડાના લોકો હતા એ લોકોએ કદાચ ક્યારેય થિયેટર નહી એ લોકો જાઈ શકે કારણ કે દૂર કેટલું દૂર છે તમારે ત્યાંથી 35 30 35 km એ બધા બેસીને ફિલ્મ મને નથી લાગતું 100 કરોડની ખુશી એટલી થાય જેટલી આ બધા લોકો જોવે છે ને એ ખુશી થાય કે આમે છે ને હમણા વિડિયોઝ આવે ઓલા આમ છે ને ત્રણ વર્ષના ચાર વર્ષના બાળકો હોય એટલે ઓલું કેવું ઇન્ટરપોઈન્ટ જે છે ને ક્રિષ્ણાની એન્ટ્રી થાય તો એ લોકો રોતા હોય તો મને એમ થાય આ બાળકને શું સમજાતું હશે એને કઈ મુવી મુવીમાં એટલું નહી સમજાતું હોય પણ એક ફિલ્મ તમને આટલું તમને આટલી અનુભૂતિ કરાવી શકે છે તમને આટલું ફીલ કરાવી શકે છે મને ત્યાં જ બહુ આમ એમ થઈ ગયું કે અને મને એ ફીલ થયું ક્યાંકને ક્યાઈક કે આ આર્ટિસ્ટનું કામ શું હોય છે લોકોને પોતાની કળાથી મૂવ કરવાનું એમ કદાચ અત્યાર સુધીના પ્રોજેક્ટ એવા હતા

કે અ આપણે કામ કરતા હોઈએ પણ મેં આ લેવલનું ઓડિયન્સમાં એમ નતું જોયું કે મારા કામથી કોઈક મૂવ થઈ જાય છે કે જેઓલો ડાન્સ સિક્વન્સ છે એનાથી લોકો મૂવ થઈ જાય છે એનાથી હલી જાય છે લોકો કે એ લોકોને ગુઝબમ્સ આવી જાય છે કે આંસુ આવી જાય તો એ મને બહુ એમ મને એમ થઈ ગયું કે ઓ ઓહો એમ મને બહુ એ વસ્તુની મને વધારે મજા આવે છે અને ખબર નહી ઓલું થઈ ગયું એ ગુડ મેનિફેસ્ટેશન સારું એ થઈ ગયું બહુ જ સારું થયું એ વસ્તુ પણ મને એટલું સમજાય છે કે કમર્શિયલ જરૂરી છે. હ ઈમ્પોર્ટન્ટ છે આપણે રહીએ છીએ દુનિયામાં એટલે પણ આ બધાની વેલ્યુ બહુ થાય છે મને કે વૃદ્ધાશ્રમવાળા બા અને એ બધા એ લોકો જ્યારે તુલસીને પકડે અને એની સાથે સંવાદ કરે એવો એ કઈ એવું એવું એ લોકોનો ડાયલોગ તો ન એની વાત કે જે આમ રાત્રે આમ ક્યારેક હિટ કરી જાય કે ઓકે આ બાય આવું મને કીધું તું આ કીધું તું એવું કઈ હોય તો એટલે સ્પેસિફિક મારે નથી જવું એ કઈ વસ્તુમાં પણ છે આ મને એવું લાગ લાગે છે કે ચલો ઘણી એવી આવી છે બાહુબલી પુષ્પા આ તે બધી અને લોકોએ બહુ વધારે આના કરતાય બિઝનેસ કર્યો છે પણ આ હદે આ આ રીતે લોકો સુધી કદાચ આ બહુ આ પિક્ચર એનું ભાગ્ય કઈક અલગ રીતે લખાવીને આવી છે એમ કારણ કે તમે વિચાર કરોને સેન્ટ્રલ જેલમાં તમે કાંતારા પુષ્પ નહી કઈ પણ તમે ત્યાં યાર બતાવો અને એ લોકો પછી ગરબા લેતા હોય ને એ લોકો જે એન્જોય હા હા અદભુત આ ના થાત કોઈ બીજા ફિલ્મમાં આનાથી વધારે બિઝનેસ થાતું હું એમ કહું છું પણ આ રીતે લોકો સુધી પહોંચવા વાળી ઘટના છે ને એ બહુ મને મજા આવે છે. હ બહુ સારી વાત કરી પણ મેકિંગ દરમિયાન મેકિંગમાં આવવું છે મારે કે જ્યારે મેકિંગ થઈ રહ્યું હતું તમને ફિલ્મ ઓકે પીચ થઈ કે આપણે ડન કર્યું કે આ કરી રહ્યા છીએ ફિલ્મો ન્યાથી મેકિંગ સુધીની પ્રોસેસ કેવી રહી ઓવરઓલ અને એની પછી એક બીજી વસ્તુ પણ મારા માઈન્ડમાં છે જે મારે પૂછવી છે લેંગ્વેજ ખાસ તો કોઈ ફેન્સી કોઈ વસ્તુ નહી કોઈ ખોટો શણગાર નહીં આપણું પોતાનું આપણી આસપાસનું એક અદભુત અને એ કન્વે થાવું આ આના વિશે થોડીક વાત કરવી છે. એટલે કૃષાંશભાઈ છે કૃષાંશ વાજા એમને કોન્ટેક્ટ કર્યો હતો.

જે ફિલ્મમાં કો રાઈટર એડિટર બહુ બધું છે પાંચ છ ક્રેડિટ તો એમના નામ ફિલ્મમાં એમને ડબલ રોલએ કર્યો છે તમારો ગોતવાનો ક્યાં અચ્છા એટલે એમને ટચ એમને પૂછ્યું ટચમાં આવ્યા હતા અને એમને સીન મોકલ્યો તો જે ઝગડા વાળો સીન છે ને એ તો એ એમને એવું હતું કે આ ઓડિશન કરીને તમે મોકલી આપજો એમ પછી મેં ઓડિશન કર્યું હતું. પછી આઈ થિંક થોડાક દિવસ થયા ને પછી અજયભાઈ જે છે પ્રોડ્યુસર વન ઓફ ધ પ્રોડ્યુસરસ એમનો કોલ આવ્યો તો કે ભાઈ આ રીતે આપણે ફિલ્મ બનાવી રહ્યા છે આમ તેમ અને પછી સ્ક્રિપ્ટને લઈને વાત કરવાની હતી અમારે સમહ અમદાવાદમાં ભેગું થાય એમ નહતું તો એક પ્રસંગમાં હું જતી હતી તો મે એમને કીધું તું કે આપણે કોલ પર તમે મને સમજાવી દેશો શું છે શું નહીં એટલે ત્યારે અંકિતભાઈ સાથે મારી હજી હું મળી નહોતી ત્યારે ખાલી કોલ પર વાત થઈ હતી એટલે એમને કોલ કરી નાખું ખુ સ્ટોરી કહેતા જાય છે અને મને યાદ છે અમે ગાડીમાં ક્યાંકથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે બધા ફ્રેન્ડ્સ સાથે અને હું પાછળની ઇનોવામાં સૌથી છેલ્લી સીટમાં નોટપેન લઈને બેસી ગઈ એરપોર્ટ તો અચ્છા અચ્છા ઓકે પછી હું પોઈન્ટ્સ લખતી જાવ છું કે ઓકે ઓકે આ રીતનું છે આ રીતનું પછી હું થોડીક વાર બેઠી મે કીધું આ સ્ટોરી તો સારી વ્યવસ્થિત જે રીતે નરેટ કરે છે સરસ લાગે છે એમ પછી કૃષાંશભાઈએ સ્ક્રિપ્ટ મોકલીને વોટએવર પછી વચ્ચે એવું હતું કે હું આ લોકો કોઈને ઓળખતી નહોતી હ એટલે આમ મને આઈડિયા નહતો

હજી કે શું છે શું નહી પછી શૃુહદ ભેગું કામ કરેલું હતું પહેલા એટલે એનો કોલ આવ્યો અને અમારું એવું હતું ત્યારે કે મતલબ અમાર અમુક ફ્રેન્ડ્સ હોયને કે તમે છ મહિને એક વાર વાત કરો પણ એ આમ સચોટ વાત જ હોય તો જ કરો એટલે એનો કોલ આવ્યો તો એ કે આ એક ફિલ્મ તને આવી છે મે કીધું હા આવી છે તે કે માર ના નથી પાડવાની થાતી હો મેં કીધું ઓકે એ કે હા જ પાડજે ઓકે સારું પછી એ બોલ્યો કે આપડા જ લોકો છે ઓકે ઓકે સારું હારું એટલે મેં કીધું આને કીધું છે એટલે કાઈક વાતમાં તત્વ હશે તો જ રમે મને ઇન્ટરેસ્ટિંગ લાગ્યું જ તું ખાલી જે લાસ્ટ 5 ટાનું હોય ને ત્યાં તમે ત્યાં એનો ફોન આવ્યો એટલે એ પછી ઓકે ડન તો પછી ના નથી પાડવી તે કીધું પછી મધું યસ ડન ડન અને પછી તો અમે લોકોએ ફિલ્મ શૂટ કરવાની ને તો સ્ટાર્ટ કરી હું મને લાગે છે હું સૌથી છેલ્લે કદાચ જોડાઈ એ લોકોની પ્રોસેસમાં હ શૂટના એક દિવસ પહેલા જ પહોંચી પણ હવે મને મને એવું છે કે આગળ જો તમે કાઈક બનાવતા હો ને અંકિત મને સ્ટાર્ટિંગ થી પ્રોસેસમાં એટલે મને એ રંજ રહેશે એ પ્રોસેસનું પાર્ટ રહેવું રાઈટિંગ લેવલથી જ જોડેને જોડે હોત ને ટીવી તો વધારે મજા આવત પણ હવે મારે સ્ટાર્ટિંગથી પહેલેથી આખું વર્કશોપ ને બધું સ્ટાર્ટ થઈ જાય રીડિંગ સ્ટાર્ટ થઈ જાય ત્યારથી ભેગું જ રહેવાનું એટલે ત્યાં સુધી મને નોતી ખબર કે આ પ્રોડક્શનનું નામ નો બજેટ પ્રોડક્શનસ છે મને એવી કાઈ નથી ખબર એટલે અમે લોકો પછી ગયા પછી ખબર પડી કે ઓહો આ રીતે કામ થાય છે આ તે બધું પછી હું જોડાઈ પછી મને એવું કઈ એવો એવો દિવસ યાદ નથી કે આમ એવું હોય કે ઓહો આ નથી ગમતું કે આમાં પછી મને બહુ મને એ લોકોની બધાની ભેગા થઈને વાઈબ જ એટલી સ્ટ્રોંગ હતી ને કે હું ઓટોમેટિકલી મિક્સ થઈ ગઈ

અને મને ક્યાંય એવું ફીલ નથી થયું કે આઉટ ઓફ ધ પ્લેસ છું એમ એમ હવે મને બી એવું થાય કે મારા લોકો છે હ ક્યા બાત હે અભિનયની શરૂઆત હ ઘણીવાર કેવું છે ફાધરનું નામ છે વિરલભાઈનું નામ છે એની દીકરી છે એક્ટિંગ કરે જ કરે જ મોરના ઈંડા ચિતરવા ન પડે એને ઘણું બધું સાંભળ્યું છે હા બટ રેવાની અંદર એ એક્ટિંગ કે સ્ટેજ પ્રત્યેનો લગાવ એની શરૂઆત અને પેલું પ્લે અથવા તો પહેલી વાર જ્યારે પબ્લિકને એમ એની સામે પ્રેઝન્ટ થવાનું હોય એ શું હતું અ એટલે તમે સાચું કીધું એ મને તો બહુ હું એમ રિબેલિયસ હતી કારણ કે હું ભરતનાટ્યમમાં ટ્રેન કરતી હતી હું બોર્ન થઈ ને ત્યારે મારા પગ વીક હતા એટલે કોઈક ડોક્ટર એવું સજેસ્ટ કર્યું કે તમે આને યંગ એજથી આપણો જે વીકેસ્ટ હોય ને એને આપણે તમે જેટલી પ્રેક્ટિસ આપો ને એ સ્ટ્રોંગ થાતું જાય એટલે ભરતનાટ્યમાં મૂકવાનું એ થોટ હતો કે આમાં પગ વધારે વપરાય એમ હું ડાન્સિંગમાં જ હતી પહેલેથી એટલે મને એક્ટિંગમાં કાઈ સમર વર્કશોપ્સ થાય થિયેટર પીપલની અને બધા પાછું મને કોન્સ્ટન્ટ હેમરીિંગ એવું કર્યા રાખે કે આ તો મતલબ તું તો વિરલભાઈની દીકરી દીકરી કરી છે તો પપ્પા પાછળ જતા આપણે તો એક્ટિંગમાં ને એટલે મને વધારે ચીડ મચે કારણ કે તમે એક તો બાળકો હો અને એમાં કોન્સ્ટન્ટલી બધા અંકલ આંટીઓ આવીને તમને આવું કહેતા હોય તમને લે મારે કાઈ ઓલી નથી મારે નથી કરવી એક્ટિંગ એટલે અડધું મે ટણીમાં કાઢી નાખ્યું

થોડાકમાં મે કરી નહી એક્ટિંગ પછી એટલે નાનીઓ ત્યારે એક બે વર્કશોપ કર્યો હોય પયા બહુ આમ પરાણે ને એમ જાવા જાવા ખાતર વાળી વાત એવું પછી ખબર ની ઓલું અવોર્ડ શોઝ ને એવું બધું જોતી ને એટલે ફનીલી એમાંય તો એવું ડાન્સ જ જોતી એક્ટર્સના કે બધા મસ્ત આમ ડાન્સ કરતા હોય ને પાછળ પ્રોપ્સ હોય નાથ બધું અને મુવીઝ ગમતા હતા મને જોવા તો મને એમ થયું કે આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે મારે આ કરવું છે એમ પછી તમને ઇવેન્ચ્યુલી સમજાય કે ભાઈ આપણા ઘરે આવું બધું થાય છે તો આ લાભ લેવાય આ કેમ નથી લેતા તમે લાભ એમ એટલે પછી મને લાગે છે એથ નાઇન્થ ઓનવર્ડસ થિએેટર પીપલમાં ઓફિશિયલી જોડાય કે ભાઈ મને રસ છે મારે કરવું છે એમ તો મારા પપ્પાનું તો એવું જ હતું કે ભાઈ તું મારા ભેગી ના તો એક તો કઈક ઓવરઓલ અમને બેને જીભા જોડી થઈ જાય છે એવું માહોલ હોય અચ્છા અને એટલે એ તો પહેલા વધારે એવું હતું હવે નથી એવું અને એ કે કે બેટર કે ઓલો કે ને પાર્કીમાં કાન વિંધેર એવું એટલે જય અંકલ જય વિઠલાણી જે છે એમને સોપ્યું હતું. એટલે પછી જય અંકલ એક શો કરતા હતા જામનગરમાં જ હતું

મારે એમને ગમવું છે કરીને એક નાટક હતું. ઓકે અને કંઈક કુંવરબાઈની ધર્મશાળા છે ત્યાં જામનગરમાં ત્યાં એનો શો હતો. એમાં છે ને એટલે એ મારે એમને ગમવું છે એ રાજાની વાર્તા છે કે જેને એના બધા જ સબ્જેક્ટસને ગમવું હોય છે એમ એની દાસી છે એટલે એ દાસીનો રોલ મને આપ્યો તો એટલે જય અંકલ કે કે તું આ કર પછી તું જો કે તને મજા આવે છે અને અમે જોઈએ કે અમને એટલે તારામાં છે કે નહીં ઓકે સારું પછી અમે લોકો ઈ ફર્સ્ટ મને એવી મેમરી ઈ છે કે ઈ હતું ફર્સ્ટ પછી ધીમે ધીમે કરતાં નાના નાના રોલ જ કરતી હતી હું પછી અંતિમ અપરાધમાં એક રિપ્લેસમેન્ટ આવ્યું હતું નર્સનો રોલનું તો નર્સનો રોલ કરતી હતી પછી ભૂમિકા કરીને એક નાટક હતું ઓટિસ્ટિક છોકરીનું એ સુગંધી કરીને ઓટિસ્ટિક છોકરી એની પપેટ હોય છે એ પપેટનું હું રોલ કરતી હતી. પછી આગળ જતા એ જ નાટકમાં મેન રોલ એ કરતી હતી સુગંધીનો બટ ત્યાં સુધી પહોંચતા

મને એક વર્ષ લાગ્યું કે આ લોકોએ એટલું પ્રેક્ટિસ મને કરાવડાવી એટલે થિએેટર પીપલની શરૂઆત થઈ પછી બસ બોમ્બે મીઠીબાઈમાંના તે બધું ખ્યાલ છે ને તમને એટલે એ બધું સ્ટેજમાંથી અહીંયા સુધીની સફર અચ્છા સફર રાખી એટલે એવું કે મને છે ને એવું હતું કે આર્ટસની વેલ્યુ નથી થાતી હું જેટલાને એમ કહું ને કેટથ પછી એક તો પૂછે બધા કે શું સાયન્સ કે કોમર્સ એમાં આર્ટસનો સવાલ ના પૂછે એટલે મારી એમાં હટી જાય કે યાર તમે ત્રણ સ્ટ્રીમ છે તમે કેમ નથી એટલું રિસ્પેક્ટ આપતા આર્ટ્સને અને એમાં હોશિયાર સ્ટુડન્ટ હોવને એટલે વધારે એમ કે લે આર્ટ્સ લેસ આર્ટસ તો ઢ લોકો લે ઢબુ હોય ને એ આર્ટ્સ લે જેને સાયન્સ કોમર્સમાં મેળ ના પડે ને ઈ એટલે મને એમ થાય ના એવું નથી આ સબ્જેક્ટ ભણવા જેવા વિષયો છે અને તમે એમ ના કયો કે જેને ક્યાંય નો ફાવે એ આર્ટ્સ કરે એમ એટલે મેં કીધું આવી જગ્યાએ નથી કરવું અને પછી ગુજરાતમાં નતું કરવું ક્યાંય મને ઓલરેડી મુંબઈમાં હું એ લોકોની ની ઇન્ટર કોલેજેટમાં આવતી ટીમ્સ હોય ને એને જોતી આદિસબાન ભવાઈમાં બધી જગ્યાએ એટલે મને એ ગમતા બધા લોકો એ લોકોનું જે કલ્ચર હતું ને આમ ટીમ સ્પિરિટ આખી એ બહુ ગમતી એટલે હતું જ કે મારે જો એડમિશન લેવું હોય આર્ટ્સનું ભણવું હોય અને નાટકો બંને કરવા હોય ને તો મીઠીબાઈ કોલેજ જવું છે કારણ કે બેય રીતે સચવાઈ જાય માહોલ મળી જાય હા માહોલ મળી જાય એટલે પછી હું ઇંગ્લિશ લિટરેચર ત્યાંથી આ ભણતી હતી અને

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *