Cli

જામીન મળ્યાના 3 મહિના બાદ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા એ પહેલીવાર તોડ્યું મૌન…

Bollywood/Entertainment Breaking

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને જેલમાંથી જામીન મળ્યા બાદ ત્રણ મહિના બાદ પોતાનું મૌન તોડ્યું છે કુન્દ્રાને આ વર્ષે જુલાઈમાં ધરપકડ કરવામાં આવી હતી કુન્દ્રા પર ખરાબ વિડિઓ બનાવીને વેચવાનો આરોપ છે ઘટના બાદ પરિવાર અને શિલ્પાની ઈજ્જત ધૂળમાં નાખી દીધી પરંતુ અહીં પહેલી વાર કુંદ્રાએ આરોપોને લઈને ખુલીને જવાબ આપ્યો છે.

કુંદ્રાએ પોતાના બયાનમાં કહ્યું બહુ વિચાર્યા બાદ મને લાગ્યું મારા મૌનને કમજોરી સમજવામાં આવી રહ્યુંછે હું મારી જિંદગીમાં ક્યારેય ખરાબ વિડિઓ અને પ્રોડક્શનમાં સામેલ નથી થયો આ મામલો કોર્ટમાં છે એટલા માટે હું અત્યારે કંઈ કહેવા માંગતો નથી પરંતુ મને કાનૂન વ્યવસ્થા પર પૂરો ભરોસો છે.

હકીકતમાં મીડિયાએ પહેલાજ મને મારા પરિવાર આગળ દોષિત જાહેર કરી દીધો ટ્રોલિંગ અને ખરાબ વિચારોને કારણે લોકોના ખરાબ વિચાર વધી રહ્યાછે હું શરમથી પોતાનું મોઢું નથી છુપાવતો પરંતુ ઇચ્છુ શુકે આ મીડિયા ટ્રાવેલથી મારી પ્રાઇવસીમાં કોઈ દખલગીરી ન કરવામાં આવે મારો પરિવાર હમેશા મારો શરૂઆતથી રહ્યો છે.

જેને લઈને બીજું કોઈ મહત્વનું નથી રાખતું મારુ માનવું છેકે દરેક વ્યક્તિને સન્માન સાથે જીવવાનો અધિકાર છે અને હું એજ જણાવવા મંગુ છું જણાવી દઈએ છેલ્લા અઠવાડિયાંથીજ રાજ કુન્દ્રાને સુપ્રીમ કોર્ટથી રાહત મળી હતી જેલમાંથી જામીન મળ્યા બાદ કુન્દ્રા ઘરથી નીકળવાનું ઓછું રાખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *