ટીવી સિરિયલ સ્ટાર ધીરજ ધુપરે નવરાત્રી 2022ના પહેલા દિવસેજ ફેન્સને ખુશ ખબરી આપી હતી ટીવીના મશહૂર સ્ટાર ધીરજ ધુપરે સોસીયલ મીડિયામાં પોતાની પત્ની વિન્ની અરોડા ધુપર સાથે પોસ્ટ શેર કરીને જણાવ્યું કે તેઓ બહુ જલ્દી માતા પિતા બનવાના છે તેના બાદ ફેન્સ ખુશીથી ઝૂમી ઉઠ્યા છે.
ટીવી સીસીયલના સ્ટાર કપલ ધીરજ ધુપર અને વિન્ની અરોડા ધુપરે પોતાની હોટ તસ્વીર શેર કરીને ફેન્સને ખુશ ખબરી આપી છે પત્ની વિન્ની સાથે શેર કરેલ તસ્વીરમાં બેબી બમ્પ સાફ જોવા મળ્યું હતું ટીવીનું આ મશહૂર કપલ બહુ જલ્દી પોતાના પરિવારમાં એક બાળકનું સ્વાગત કરવા જઈ રહ્યું છે ગુડ ન્યુઝ જાહેર કરતા.
બેબી બમ્પની તસ્વીર સામે આવવા લાગી છે કુંડળી ભાગ્યના આ સ્ટાર ધીરજ ધૂપર અને વિન્ની અરોરા ધૂપરના લગ્નના 6 વર્ષ પછી માતાપિતા બનવા જઈ રહ્યા છે બંનેએ વર્ષ 2016માં એકબીજા સાથે લગ્ન કર્યા હતા બંને કપલને 6 વર્ષ રાહ જોયા બાદ ફેન્સને ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ સેર કરીને ખુશખબરી આપી છે.