સાઉથ એક્ટર કૃતિ સેનન અત્યારે સોસીયલ મીડિયામાં છવાયેલ છે ફિલ્મોમાં હોય કે રિયલ લાઈફમાં તેઓ હંમેશા લાઇમલાઇટમાં રહે છે એક્ટરે હાલમાં ઇન્સ્ટાગ્રામમાં કેટલીક તસ્વીર શેર કરી છે જેમાં એક્ટરે ગોલ્ડન સાડીમાં ફોટોશૂટ કરાવ્યું છે જેની તસ્વીર કૃતિ સનને ઇન્સ્ટાગ્રામમાં શેર કરી છે ફેન્સ તેમાં પ્રતિક્રિયા આપી રહ્યા છે.
કૃતિ સનની આ સાડીને ફાલ્ગુની સેને ડિઝાઇન કરી છે અને તેના સ્ટાઈલિશ લુકને સુકૃતિ ગ્રોવરે આપ્યું છે કૃતિ સનનની આ સાડીમાં મોતી લાગેલ છે જેમાં મેચિંગ બ્લાઉઝ પહેરેલ જોવા મળી રહી છે કૃતિ સનને હલકું મેકઅપ કરેલ છે જેનું મેકઅપ નેચરલ જોવા મળી રહ્યું છે તેણીએ પોતાના વાળને ખુલ્લા મુક્યા છે.
કૃતિ સનને પોતાની આ સાડીના લુકને મુંબઈ પોલીસ ચેરિટી ઇવેંટ ઉમંગ 2022 માટે કર્યું હતું જેમાં તેઓ ખુબસુરત અને રોયલ લાગી રહી છે કૃતિ સનને તસ્વીર શેર કરતા પોતાની આંખોના વખાણ કર્યા છે અહીં સોન્ગ પણ આંખો કી ઈન મસ્તી લગાવેલ છે મિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો કોમેંટમાં જણાવવા વિનંતી.