Cli
કપિલ શર્માએ કાઢી મુક્યા તો કૃષ્ણા અભિષેકનું બદલાયું કિસ્મત, સૌથી મોટા શોમાં જોવા મળશે...

કપિલ શર્માએ કાઢી મુક્યા તો કૃષ્ણા અભિષેકનું બદલાયું કિસ્મત, સૌથી મોટા શોમાં જોવા મળશે…

Bollywood/Entertainment Breaking

કોમેડિયન કૃષ્ણા અભિષેક તેઓ એક મશહૂર કોમેડિયન છે તેઓ લાંબા સમય સુધી કપિલ શર્મા શોમાં કામ કર્યું તેઓ કોમેડિયન સાથે હોસ્ટ પણ કરે છે કૃષ્ણા લાંબા સમયથી કપિલ શર્મા સાથે જોડાયેલ હતા પરંતુ છેલ્લા કેટલાક સમયથી કૃષ્ણાની કપિલના શોમાં બાદબાકી થયાના સમાચારો હતા.

તેન વચ્ચે કોમેડિયન કૃષ્ણા અભિષેકને મોટો શો મળી ગયો છે કૃષ્ણાને ટીવીનો એક મોટો શો મળી ગયો છે કેટલાક મીડિયા રિપોર્ટ્સ મુજબ કૃષ્ણાને સલમાન ખાનના રિયાલિટી શો બોગ બોસની 16મી સિઝનમાં સામેલ થયા છે કૃષ્ણાએ તેને લઈને સોસીયલ મીડિયામાં ખુશી પણ શેર કરી છે.

કપિલે લખતા કહ્યું બિગ બોસ પ્રથમ સિઝનથી મારો મનગમતો શોછે અને હવે હું બિગ બોસ શોને હોસ્ટ કરવા માટે ઉત્સાહિત છું જ્યાં મારે બહાર કાઢવામાં આવેલા સ્પર્ધકો માટે ક્લાસ લેવા પડશે અને અંદરની ખબરો દર્શકોને શેર કરવાની મજા આવશે બિગબોસ એમની કલાસ લેશે અને એમની હું.

મિત્રો કૃષ્ણા અભિષેકની વાત કરીએ તો તેણે કોમેડિયન કપિલ શર્મા સાથે લાંબા સમયથી ધ કપિલ શર્મા શોમાં કામ કરતા હતા અને તેમાં તેઓ સપનાનું પાત્ર ભજવતા અને દર્શકોનું ખૂબ મનોરંજન કર્યું હતું આ સિવાય તેઓ કેટલાય કલાકારો ની નકલ પણ કરતા કૃષ્ણાને ફેન્સ હોય તો પોસ્ટ શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *