Cli

મામા ગોવિંદાનું નામ સાંભળતા જ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા ભાણો કૃષ્ણા અભિષેક…

Bollywood/Entertainment Breaking

કોમેડિયન ક્રિષ્ના અભિષેક પોતાના મામા ગોવિંદાનું નામ લઈને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા ક્રિષ્ના અને ગોવિંદા વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે બંને વચ્ચે તિરાડ એટલી પડી ગઈ છેકે જયારે ગોવિંદા કપિલ શર્મા શોમાં જાય છે ત્યારે ક્રિષ્ના શોનું શૂટિંગ કરવા પણ નથી જતા લોકોને લાગતું હતું કે મામા ભાણાની.

આ જોડી ક્યારેય એક નહીં થઈ શકે પરંતુ મામા ભાણાના દિલમાં શુંછે આજે તે પહેલીવાર સામે આવ્યું છે હકીકતમાં મનીષ પોલે પોતાના પોર્ટકાસ્ટમાં જયારે કૃષ્ણ અભિષેકથી આ મામા ભાણાના વિવાદને લઈને સવાલ કર્યો ત્યારે ક્રિષ્નાની આંખો માંથી આંશુ વહેવા લાગ્યા ક્રિષ્નાએ કહ્યું એ વાત બહુ ઓછા લોકો જાણતા હશે.

પરંતુ મારા જન્મ માટે મામા ગોવિંદાએ વૈષ્ણદેવી જઈને મન્નત માંગી હતી મારો જન્મ થયો ત્યારે તેઓ મને ખભા પર બેસાડીને વૈષ્ણદવી લઈ ગયા હતા ક્રિષ્નાએ કહ્યું કે મારુ ઇન્ટરવ્યૂ મીડિયા કાપીને બતાવે છે જેનાથી સબંધ દૂરનો વધુ થઈ ગયો છે તેના બાદ ક્રિષ્નાએ ગોવિંદાને મેસેજ આપતા કહ્યું છીછી મામા હું તમને ખુબ પ્રેમ કરું છું અને.

તમને બહુ મિસ કરું છું હંમેશા મિસ કરું છું અને યાદ કરું છું તમે ક્યારેય પેપર અને એ ચીજો પર ક્યારે ન જતા કે મીડિયામાં શું આવી ગયું છે અને શું લખ્યું છે અને હું એક વસ્તુ મિસ કરુંછું હું ઇછું છુકે મારા જે બાળકો છે મારા મામા સાથે રમે તે ખુબ હું મિસ કરું છું અને મને ખબર છે તેઓ પણ મને ખુબ યાદ કરતા હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *