Cli

બોલીવુડના મશહૂર સિંગર કેકેની કુલ સંપત્તિ જાણીને હોશ ઉડી જશે હતા લગઝયુરિસ શોખીન…

Bollywood/Entertainment Breaking

બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝના મશહૂર સિંગર કેકેનું ગયા દિવસોમાં દુઃખદ નિધન થયું કેકેના અચાનક નિધનથી દરેક દુઃખી છે પોતાની અવાજનું જાદુ ચલાવનાર કેકેનું પૂરું નામ ક્રિશ્નાકુમાર કુન્નથી હતું કેકે એ પોતાનું શિક્ષણ દિલ્હીમાં મેળવ્યું હતું 1991 માં કેકેએ જ્યોતિ સાથે લગ્ન કર્યા હતા જ્યોતિ એમના બાળપણની મિત્ર હતી.

કેકેને 1996 માં પહેલીવાર બોલીવુડમાં ગાવાનો મોકો માચીસ ફિલ્મમાં મળ્યો હતો એમની શાનદાર શરૂઆત ફિલ્મ હમ દિલ દે ચુકેથી થઈ હતી જેમાં એમણે તડપ તડપકે ગીત ગાયું હતું એ ગીત પછી તેઓ રાતો રાત બોલીવુડમાં પોતાનું સ્થાન પાક્કું કર્યું હતું તેના પછી એમણે ક્યારેય પાછું વળીને ન જોયું એક પછી એક અનેક હિટ ગીતો આપ્યા.

કેકનું મુંબઈમાં એક આલીશાન ઘર છે જ્યાં તેઓ પોતાના પરિવાર સાથે રહેતા હતા બતાવાય છેકે કેકે મોંઘી ગાડીઓના બહુ શોખીન હતા એમના કાર કલેક્શનમાં જીપ મર્સીડીઝ બેન્ઝ ક્લાસ જેવી લક્ઝ્યુરિઝ કારો છે જેમની કિંમત કરોડોમાં છે હાલમાં કેકે એમની નવી કાર ઓડી R55 સાથે જોવા મળ્યા હતા.

તેઓ પોતાના એક ગીત માટે 6 લાખનો ચાર્જ લેતા હતા જયારે તેઓ લાઈવ શો માટે 15 લાખનો ચાર્જ લેતા હતા વાત કરીએ કેકેની નેટવર્થ સંપત્તિની તો એમની કુલ સંપત્તિ 13 કરોડ બતાવાય છે મિત્રો અમારી આ પોસ્ટ પર તમે શું કહેશો અને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *