સીધુ મોસેવાલા મામલે એક એવી અપડેટ સામે આવી રહીછે જે તમારા હોશ ઉડાવી દેશે અત્યાર સુધી આપણને એજ ખબર હતી કે સીધું સાથે એમના મિત્રો હતા પરંતુ તમને જણાવી દઈએ બંને સિંધુના મિત્ર હોવા સાથે નજીકના પણ હતા જેમાંથી આગળ બેઠેલ વ્યક્તિ તો સીધુનો ભાઈ હતો હા મિત્રો ગુરપ્રતિ સીંગ સિંધુનો કુટુંબિક ભાઈ હતો.
એ ભાઈ જ પોતાના ભાઈનો દુશમન બની બેઠો પોતાનો જીવ બચાવવા માટે પોતાના ભાઈના જીવને દાવ પર લગાવતા પહેલા એકવાર વિચાર પણ ન આવ્યો હકીકતમાં મીડિયા રિપોર્ટ મુજબ જે ખબર સામે આવી રહી છે એવી છેકે જયારે હુ!મલાખોરોએ ગોળીઓ ચલાવવાનું શૂર કર્યું ત્યારે પાછળ બેઠેલ ગુરવીન્દ્ર સિંગ નીચે નમી ગયા હતા.
જયારે આગળ બેઠેલ ગુરપ્રતિ સિંગને પણ જયારે સીધુ મોસેવાલા પર હુ!મલો થઈ રહ્યો હતો ત્યારે એટલો સમય મળી ગયો કે તેઓ પણ ઝૂકી શકે તેના બાદ જયારે સિંધુને ગોળીઓ લાગી અને સીધું બાજુમાં બેઠેલ ભાઈ ગુરપ્રતિ સીંગ પર પડી ગયા ત્યારે ગુરપ્રીતે ભાઈ સીધુ મોસેવાલાને નમાવીને જીવ બચાવવાની કોશિશ ન કરી પરંતુ સિંધુના શરીરને પોતાના ઉપર.
પડ્યા રહેવા દીધું કારણ એમની તરફ આવતી ગોળીઓ સિંધુને વાગે અને તેમને પ્રોટેક્શન મળે કદાચ ગુરપ્રીતે સિંગે સીધુ મોસેવાલાને નીચે નમાવી દીધા હોત તો સિંધુને ભલે થોડીઘણી ગોળી વાગી પરંતુ તેઓ બચી શક્યા હોત ગુરપ્રીતે જે કર્યું તે કોઈ કાનૂની ગુનો તો નથી પરંતુ તેઓ આજે સિંધુના પરિવારથી નજરો મિલાવવાને લાયક નહીં હોય.