બોલીવુડના સ્ટારકિડ્સ ન ક્યારેય સુધર્યા કે નહીં સુધરશે એમ કહીએ તો ચાલે કારણ કે હવે જાનવી કપૂરે કંઈક એવું કર્યું છે જેના આવા વર્તનથી બધા હેરાન રહી ગયા છે હકીકતમાં ગઈ રાત્રે જાનવી કપૂર પોતાની મિત્ર અનન્યા પાંડે અને સનાયા કપૂર સાથે બાન્દ્રામાં પોતાના ફેવરિટ રેટોરેન્ટમાં પહોંચી હતી જ્યાં જાનવી કપૂર.
રેસ્ટોરેન્ટ તરફ જઈ રહી હતી ત્યારે એક મિડલ એજન્ટ મહિલાએ એક ફોટો લેવા માટે વિનંતી કરી મહિલાની વારંવાર વિનંતી કરવા છતાં જાનવી કપૂરે ન કોઈ પ્રતિકિરયા આપી કે નહીં તેની સાથે ફોટો પડાવ્યો અને કંઈ પણ બોલ્યા વગર સીધી ત્યાંથી નીકળી ગઈ જાનવી કપૂરનું આ હાઈ સોસાયટી વાળું ઘમંડ લોકોને પસંદ ન આવ્યું.
અને જાનવીને અત્યારે તેના આવા વર્તનના કારણે બધા ટ્રોલ કરી રહ્યા છે કોઈએ કોમેંટ કરીને કહ્યું કે જાનવીનું મોઢું જ બતાવી રહ્યું છેકે અહીંથી જાવ હું તમારા જેવા સાથે ફોટો નહીં પડાવી શકતી ચલો મને જગ્યા આપો જયારે એક યુઝરે મહિલા પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે બિચારી એક ફોટો લેવા તો માંગતી હતી.
જયારે અન્ય યુઝરે તો જાનવીની આ અકડ પરજ નિશાનો સાધતા કહ્યું એકટિંગ તો આવડતી નથી અને ચાલ્યા અભિનેત્રી બનવા ત્યારે કોઈકે તો જાનવી સાથે સાથે અનન્યા પાંડેને પણ નિશાને લેતા કહ્યું બંને ઓવર એકટિંગની દુકાન એક ફ્રેમમાં એમને ઓવર એકટિંગ કલાસની જરૂર છે જાનવીના આવા વર્તન પર બધા થુંથું કરી રહ્યા છે.