બોલીવુડ ફિલ્મ અભિનેત્રી છે હાલ હોલિવૂડ સ્ટાર બની ચુકી છે તે થોડા સમય પહેલા ભારત પોતાના પતિ નિક જોનાસ સાથે આવેલી હતી તે આવી હતી પોતાની હેર બ્રાડ ની એડ કરીને પોપ્યુલર બનાવવા પરંતુ હેર બ્રાડ ની જગ્યા એ કાંઈક બીજું જ પોપ્યુલર બની ગયું પ્રિયંકા ચોપરાની સાથે જે હેન્ડસમ વિદેશી નજર આવ્યો તેના પર લોકોની નજર હતી.
લોકો એ જાણવા માટે ઉત્સુક હતા કે આખરે આ છે કોણ જ્યારે પ્રિયંકા ચોપરા ભારત આવી એ સમયે તેમને સિક્યુરિટી આપતો એક વિદેશી યુવક નજર આવ્યો હતો આ પહેલા ક્યારેય પ્રિયંકા ચોપરા પોતાની સાથે યુ એસ ની સિક્યુરિટી લઈને નથી આવી પરંતુ આ વખતે તે વિદેશી સિક્યુરિટી સાથે જોવા મળે તેને જોઈને લોકો એ જાણવા.
આતુર હતા કે આખરે તેનામાં શું ક્વોલિફિકેશન છે તે આખરે છે કોણ કે તે પ્રિયંકા ચોપડાને સિક્યુરિટી આપી રહ્યો છે તે વચ્ચે પ્રિયંકા ચોપડાના આ બોડીગાર્ડની ડિટેલ સામે આવી ગઈ છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે તે આ પહેલા તે કોઈ આર્મી ઓફિસર હસે આ વાત સાચી છે આ બોડીગાર્ડ પહેલા ઈઝરાયેલ આર્મીમાં જોડાયેલો હતો.
અને તેનું નામ કેફેન ગોલ્ડન છે તે પોતાની સિક્યુરિટી સર્વીસ ચલાવે છે તે પોતેજ ફાઉન્ડર છે અને પોતે જ મેનેજીંગ ડીરેક્ટર છે પરંતુ ઘણા ખાશ પરીવાર છે જેને તે પોતે જ સિક્યુરિટી આપે છે કહી શકાય તે યુ એસ અને હોલિવૂડ ના શેરા છે કેફેન ઈઝરાયેલની ગેફ્ટી ફોજ નો ભાગ રહ્યા હતા ત્યારબાદ તેમને.
પોતાની સિક્યુરિટી એજન્સી ખોલી જેનું નામ રાખ્યું સેફ્ટી ફોર યુ અને તેના માલિક બન્યા કેફીન જોનાસ પરીવાર સાથે ઘણા નજીકના સંબંધો ધરાવે છે તેઓ માસ્ટલ આર્ટ કરાટે અને ફાઈટ માં ખુબ માહીર અને નિપુણતા ધરાવે છે તેઓ સ્ટાર સિક્યુરિટી માટે ખુબ મોટી ફી વસુલેછે તે મોટાભાગે.
કોઈ સેલિબ્રિટી ને પોતે સિક્યુરિટી આપતા નથી પણ નિક જોનાસ સાથેના અંગત સંબંધો ના કારણે તે પ્રિયકા ચોપરા સાથે પોતે જોવા મળ્યા હતા હોલિવૂડ અનેક સ્ટાર ને સેફ્ટી ફોર યુ જે કેફીન ની સુરક્ષા જ આપવામાં આવી છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને જરુર જણાવજો.