આજે જેની વાત કરવાના છીએ તે શાહરૂખ ખાનની સાથે કામ કરે છે અને તે શાહરૂખ ખાનની સાથે સાયાની જેમ રહે છે તેને શાહરુખની રાઈટ હેન્ડ કહેવામાં આવે છે જો શાહરૂખ ખાન સાથે કોઇને મળવું હોય તો આ જ વ્યક્તિ તેની મીટીંગ ફિક્સ કરાવે છે સૌપ્રથમ તે વ્યક્તિ સાથે જ વાત કરવી પડે છે ત્યાર બાદ શાહરૂખ ખાન સાથે મુલાકાત લઇ શકાય છે.
તેનું નામ પૂજા દદલાની છે તે શાહરૂખ ખાનની મેનેજર છે તે દરેક જગ્યાએ શાહરુખ ખાન સાથે જોવા મળે છે છેલ્લા કેટલાક દિવસોથી પૂજા હાઈલાઈટમાં છે તેનું કારણ છે કે આર્યન ખાનના કેસના મામલામાં તે જેલ નજીક જોવા મળે છે જ્યારે જ્યારે સુનાવણી હોય છે ત્યારે ત્યારે પૂજા દદલાની આવે છે અને દરેક વસ્તુની જાણ શાહરૂખ ખાનને કરે છે.
પૂજા દદલાની ૨૦૧૨થી શાહરુખ ખાન સાથે કામ કરી રહી છે તે બંને એકબીજા સાથે કામ કરે છે ઘણા વર્ષો થઈ ગયા છે એક મહત્વની વાત શાહરૂખ ખાનનો જન્મદિવસ અને પૂજા દદલાનીનો જન્મદિવસ એક જ દિવસે આવે છે શાહરુખ ખાન પૂજા માટે ઈવેન્ટ સેટનુ કામ કોઇપણ વસ્તુ છોડીને એનો જન્મદિવસ ઉજવવા માટે કેક કટ કરવા આવે છે અને શાહરુખ ખાન પૂજાને લક્ઝરિયસ ગિફ્ટ પણ આપે છે.
પૂજાએ ફોટો પણ સોશિયલ મીડિયા ઉપર નાખ્યા હતા જ્યારે શાહરૂખ ખાને તેમને લક્ઝુરિયસ ગીફ્ટ આપી હતી પૂજા દદલાની શાહરૂખ ખાનની જિંદગીના કામ તો કરે છે પરંતુ તેની દોસ્તી શાહરૂખ ખાનની પત્ની સાથે પણ ખૂબ જ સારી છે ગોરી ખાનની પાર્ટીઓમાં પણ પૂજા દદલાની જોવા મળે છે શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાની છે.
ઘણા હીરો પૂજા દદલાનીને સોશિયલ મીડિયા ઉપર ફોલો પણ કરે છે લોકો કહે છે કે જો શાહરુખ ખાન સાથે મળવું હોય તો અચાનક જો મળી જાય તો ખૂબ જ સારું કહેવાય છે નહીં તો પૂજા દદલાની દ્વારા મળવામા ખૂબજ અડચણો પડે છે પૂજા ખૂબ જ ઓછું લોકોને શાહરુખ ખાનથી મળવા આપે છે પૂજા દદલાની શાહરુખ ખાનની બધી ડીલ્સ અને ફિલ્મની તારીખો સંભાળે છે.
આમ જોવા જઈએ તો દરેક હીરોની 2 મેનેજર હોય છે એક એન્ડોર્સમેન્ટ ડીલ્સની અને બીજું ફિલ્મની તારીખો નક્કી કરવા માટે શાહરૂખ ખાનનું એક પીઆર ટીમ પણ છે જે પૂજા દદલાની અને કરુણા સંભાળે છે આ બંને મળીને એન્ડોર્સમેન્ટ ડીલ્સ ફિલ્મની તારીખો અને કોલકાતા નાઇટ રાઇડર્સની બધી અપડેટ્સ રાખે છે.
જ્યારથી આર્યન ખાનને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે ત્યારથી દરેક વખતે સુનાવણીમાં પૂજા દદલાની ને જોવામાં આવે છે આ ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે શાહરુખ ખાન અને પૂજા દદલાનીનો વ્યવહાર કેટલો સરસ છે થોડાક વખત પહેલાં કહેવામાં આવ્યું હતું કે શાહરુખ ખાન પૂજા દદલાનીને એક વર્ષનાં ૪૫ કરોડ રૂપિયા આપે છે.
ચેન્નઈ એક્સપ્રેસ શાહરૂખ ખાનની ફિલ્મ આવી હતી તેને પૂજાએ જ હોસ્ટ કરી હતી પૂજાએ તેની ભણતર મુંબઈમાં જ કરી છે એચઆર કોલેજમાંથી તેણે પોતાનું ભણતર પુરુ કર્યું છે પૂજા દદલાની એ 2008માં લગ્ન કર્યા હતા અને તેમને એક છોકરી પણ છે શાહરુખ ખાન જ્યાં જ્યાં જાય છે તેની ફિલ્મો માટે તેમના કાર્યોમાં ત્યાં ત્યાં પૂજા દદલાનીને તેમની આસપાસ જોવા મળે છે.
બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પૂજાને સૌથી વધારે કમાનારી સેલિબ્રિટી મેનેજર કહેવામાં આવે છે તે ખૂબ જ ઓછા લોકોને શાહરુખ ખાનથી મળવા આપે છે પૂજાનું સોશિયલ મીડિયા અકાઉન્ટ જોઈએ તો તે પણ એક સેલિબ્રિટી જેવી જ જિંદગી જીવે છે હાલ આર્યન કેસમાં પણ પુજા બધુ કામ દેખી રહી છે.