સિંગર કેકેના નિધને દરેકને દુઃખી કરી દીધા છે મંગળવારે કોલકત્તામાં એક કોલ્સ ઇવેન્ટ દરમિયાન કેકેની તબિયત બગડી હતી અને તેઓ હોસ્પિટલ પહોંચે તેના પહેલા જ એમણે રસ્તામાં અંતિમ શ્વાસ લીધા હતા કેકેના નિધન બાદ એમની પત્ની કૃષ્ણા અને બાળકો નકુલ અને તમારા પર તો જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો.
અત્યારે પુરી ફેમિલી કંઈ હાલતમાં ગુજરી રહી છે તેનો કદાચ અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે કેકેની પુત્રી તમારાએ ઇન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ લખીને પિતાના અંતિમ સંસ્કાર વિશે જાણકારી આપી છે સિંગર કેકેની પુત્રીએ અંતિમ દર્શન અને અંતિમ યાત્રા સંબધિત એક કાર્ડ ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કર્યું છે અહીં આ કાર્ડ.
કેકે ઉર્ફે ક્રિષ્ન કુમાર કુન્નથની તસ્વીર સાથે અંતિમ સંસ્કારની માહિતી આપેલી છે અહીં આ કાર્ડ શેર કરતા જ કેકેની પુત્રીએ ભાવુક થઈ લખ્યું પિતા તમને કાયમ માટે પ્રેમ કરતી રહીશ અને આગળ લખ્યું બપોરે લગભંગ 1 વાગે વર્શોવા હિન્દૂ સ્મશાન ભૂમિમાં સિંગર કેકેના અંતિમ સંસ્કાર થશે જણાવી દઈએ કેકેની પુત્રી પણ સંગીત ક્ષેત્રે જોડાયેલ છે.