કદાચ આ ભૂલ ન કરતા કેકે તો આજે એમનો જીવ બચી ગયો હોત નિધનના પહેલાનો કેકેનો એક વિડિઓ સામે આવ્યો છે જેમાં સાફ જોઈ શકાય છેકે એમને કેટલી ગૂંગળામણ મહેસુસ થઈ રહી છે તેઓ રૂમાલથી પોતાની મોઢું લૂછી રહ્યા છે તેના બાદ એક વ્યક્તિ કહે છેકે ગરમ છે બહુ ગરમ છે તેના બાદ કેકે એક.
વ્યક્તિના કાનમાં કહે છેકે અહીં ગરમી બહુ છે અહીં ગરમી બહુ વધારે છે એસી પણ કંઈ કામ નથી કરી રહ્યું કેકેએ પરમ દિવસ સાંજે 7 થી 9 સુધી કોલકત્તાના ગુરદાસ કોલેજમાં પર્ફોર્મ્સન કર્યું હતું આ દરમિયાન એમણે પુરી એનર્જી સાથે ઉછળી ઉછળી ગીતો ગાયા તેઓ હંમેશા પોતાના સ્ટેજ શોમાં આ રીતે પરફોર્મન્સ કર્યા કરતા હતા.
9 વાગે કેકેએ સ્ટેજ છોડ્યું તો એમની હાલત ઠીક ન લાગી એવું લાગી રહ્યું હતું કે કેકેને બિલકુલ ઠીક નથી એમના ચહેરા પર કેટલો પરસેવો છે અને હાવભાવ પણ બદલાયેલ છે અહીંથી ઉતરીને કેકે સીધા હોટેલમાં પહોંચી ગયા હોટેલ પહોંચ્યાના કેટલાક સમય તરત બાદ એમની છાતીમાં દુ!ખાવો થવા લાગ્યો એમને.
બેહોશી થવા લાગી તેના બાદ એમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા પરંતુ હોસ્પિટલ પહોંચે તેના પહેલા જ એમણે દમ છોડી દીધો કેકેના કાર્યક્રમમાં હદથી વધારે લોકો એકઠા થયા હતા અહીં કેકેની હાલત સારી ન હતી છતાં તેઓ ગીતો ગાતા રહ્યા હતા કેકેના આત્માને ભગવાન શાંતિ આપે બસ એજ પ્રાર્થના.