બોલીવુડ ફિલ્મ અભિનેત્રી કિર્તી સેનન આ દિવસો પોતાની 17 ફેબ્રુઆરી ના રોજ રિલીઝ થવા જઈ રહેલી ફિલ્મ શહેજાદે ને લઈને ખુબ લાઈમલાઈટમાં છવાઈ છે આ ફિલ્મ માં કાર્તીક આર્યન સાથે કિર્તી સેનન અને પરેશ રાવલ રાજપાલ યાદવ જેવા સ્ટાર કલાકારો જોવા મળશે પોતાના બોલ્ડ અને હોટ લુક થી ફેન્સ ને દિવાના.
બનાવતી કિર્તી સેનન તાજેતરમાં એક ઇવેન્ટમાં પોતાની ફિલ્મ નું પ્રમોશન કરવા શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી ડીપનેક વાઈટ બ્રાલેટ ઓપન પીકં શર્ટ અને સોટ્ જીન્સ માં ખુબ જ બોલ્ડ અને હોટ લુક માં કિર્તી સેનન ને જોતા ફેન્સ મદહોશ થયા હતા પોલી હેર સ્ટાઇલ લાઈટ મેકઅપ અને ચહેરા પર ગોગલ્સ સાથે પોતાનું.
ગ્લેમર લુક ફોન્ટ કરી પેપરાજીને પોઝ આપ્યા હતા તેની દિલકશ અદાઓ કાતિલાના જવાની તેનું મદમસ્ત છલકાતું યૌવન તૂના ભરાવદાર નિતંબો જોતા ફેન્સના પરસેવા છૂટી ગયા હતા સ્ટાઇલીસ અંદાજમા કિર્તી સેનન પોતાની સુંદરતાથી લાઈમ લાઈટમાં છવાઈ હતી તેની આ તસવીરો જોત જોતામાં ખુબ વાઈરલ થઈ હતી.
જેને ચાહકો દિલ ખોલીને પ્રેમ આપી રહ્યા હતા કીર્તિ સેનનના વર્કફન્ટ ની વાત કરીએ તો સાલ 2022 માં સુપર સ્ટાર પ્રભાસ સાથે ફિલ્મ આદિ પુરૂષ નુ શુટ પુરું કર્યું છે ફિલ્મ આ વર્ષે રીલીઝ થસે ગયા વર્ષે વરુણ ધવન સાથેની ફિલ્મ ભેડીયા અક્ષય કુમાર સાથેની ફિલ્મ બચ્ચન પાંડે રણબીર કપૂર સાથેની.
ફિલ્મ શમશેરા અને ટાઈગર શ્રોફ સાથેની ફિલ્મ ગનાપત માં દમદાર અભિનય થકી તેને ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી આવનાર ફિલ્મ શહેજાદે ને લઈને કિર્તી સેનન ખુબ ઉત્સાહિત છે જે ફિલ્મ રોમાન્સ અને એક્સન થી ભરપુર છે ચાહકો કાર્તીક આર્યન અને કિર્તી સેનની જોડીને જોવા ખુબ આતુર છે.