ગુજરાતી જાણીતી કલાકાર કિંજલ દવે જેઓ પોતાના કંઠીલા અવાજના લીધે ગુજરાત તથા વિદેશમાં પણ જાણીતા છે જેમના એકાદ આલ્બમ આવતા મિલિયનોમાં વ્યુ મળતા હોય છે જેઓ આલ્બમ સાથે લાઈવ પ્રોગ્રામ પણ કરતા હોય છે અહીં કિંજલ દવેએ પોતાનો 22મોં જન્મ દિવસ મિત્રો તથા ફેમિલી સાથે ઉજવ્યો.
ગઈ કાલે કિંજલ દવેનો જન્મદિવસ હતો તેથી કિંજલ દવેએ એક પાર્ટી ઓર્ગેનાઈઝ કરી હતી તે પાર્ટીમાં તેમના ઘણાબધા ચાહકો ફેમિલી તથા ગુજરાતના જાણીતા કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા આ પાર્ટીના ફોટો અને વિડિઓ પણ ઘણા બધા સોસીયલ નમીડિયામાં વાઇરલ થયા હતા.
કિંજલ દવેએ પણ સોસીયલ મીડિયામાં ફોટો શેર કર્યા હતા જેઓ તેમાં તમના પતિ પવન જોશી સાથે જોવા મળ્યા હતા જેના કેટલાક ફોટો અને વિડિઓ વાઇરલ થઈ રહ્યા છે કિંજલ દવે પાર્ટીમાં ડાન્સ કરતી પણ જોવા મળી હતી જેમાં તેમના મિત્રો અને ફેમિલી પણ જન્મ દિવસની ઉજવણી કરતા જોવા મળ્યા હતા.