Cli
કિનારા અડવાની ને વરુણ ધવને ના અડવાની જગ્યાએ સ્પર્શી લીધી, અને કરી એવી હરકત કે...

ક્યારા અડવાની ને વરુણ ધવને ના અડવાની જગ્યાએ સ્પર્શી લીધી, અને કરી એવી હરકત કે…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેતા વરુણ ધવન અને કિયારા અડવાની પોતાની ફિલ્મ જુગ જુગ જીઓના પ્રમોશન દરમિયાન સાથે જોવા મળતા હતા એ દરમિયાન અભિનેત્રી કિયારા અડવાની સાથે વરૂણ ધવલ ને એવી હરકત કરી જે બાદ વરુણ ધવનને યુઝરો સતત ટ્રોલ કરી રહ્યા છે વરૂણ અને કિયારા ફિલ્મ પ્રમોશન માટે મુંબઈના અલગ.

અલગ લોકેશન પર જોવા મળ્યા હતા જે દરમિયાન બંનેનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં વરુણ કિયારાને સ્વિમિંગ પૂલ માં ધકેલવાનો પ્રયત્ન કરી રહ્યા છે જે વીડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ ગયો વરુણ ધવન પોતાના મસ્તી ભર્યા અને દોસ્તાના અંદાજમાં હંમેશા જોવા મળે છે.

વિડીયો મા બંને પેપરાજી માટે પોઝ આપતા પણ જોવા મળ્યા હતા જેમાં કિયારા બોલ્ડ ડીપનેક વાઈટ ટોપ અને પીકં પેન્ટ માં જોવા મળી હતી લાઈટ મેકઅપ અને ઓપન હેરમાં તે ખુબજ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેના મદમસ્ત યૌવન ને કમરથી પકડી ને વરુણ ધવન તેને પાણી માં.

ફેંકવા લાગ્યા પરંતુ કિયારા વરુણ ના હાથ છોડાવીને આગળ ચાલવા લાગી આ દરમિયાન વરુણ ધવન ખુબ હસતા જોવા મળ્યા આ વિડીયો સામે આવ્યા બાદ ઘણા યુઝરો ટ્રોલ કરી રહ્યા છે તો ઘણા ફેન્સ અને ફોલોવર વરુણ ધવનના અને કિયારાના મસ્તી ભર્યા અંદાજ પર પ્રેમ વરસાવતા જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *