બૉલીવુડ અભિનેત્રી જૅકલીન ફર્નાડિસ હમેંશાથી ચર્ચામાં રહી છે ક્યારેકે પોતાની પર્સનલ લાઈફને લઈને તો ક્યારેક પોતાની પ્રોફેશન લાઈફને લઈને ચર્ચામાં રહે છે અભિનેત્રી પહેલાથી જ બોલીવુડમાં લોકપ્રિય છે ગયા દિવસોથી મહાઠગ સુકેશ ચન્દ્રશેખર સાથે નામ જોડાયા પછી તેને કોર્ટના ચક્કર ખાવાનો વારો આવ્યો હતો.
આમ તો જેકલીનને ઠગાઈ કેસને લીધે વિદેશ જવાની મનાઈ હતી પરંતુ જેકલીનને આઈફા એવોર્ડમાં જવાની પરવાનગી આપવામાં આવી હતી તેથી તેઓ આઈફામાં પહોંચી અને અહીં તેણે પોતાનો જલવો વિખેર્યો હતો આઈફા એવોર્ડમાં જૅકલીન ફર્નાડિસે પોતાના અલગ અંદાજ જોવા મળતી જેકલીન અહીં સફેદ સાડીમાં જોવા મળી.
આઈફા એવોર્ડ 2022 માટે જેકલીને ખુદને ગોલ્ડન બ્યુટી રિપ્રેજિટ કરી હતી અબુ ધાબીમાં યસ આઇલેન્ડમાં આઈફા 2022માં જેક્લીન ફર્નાન્ડિઝ બ્રાન્ડ ફાલ્ગુની શેન પીકોકની સુંદર સાડી પહેરી હતી જેની કિંમત લાખોમાં થયા છે સાડીમાં કિંમતી મોતીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેકલીન આવનાર સમયમાં રોહિત શેટ્ટીની સર્કલ ફિલ્મમાં જોવા મળશે.