Cli
ખુશી કપૂર દરિયા કિનારે બોલ્ડ થઈ, ટૂંકા કપડામાં શેર કરી હોટ ફોટો, જુવો બોલ્ડ તસ્વીર...

ખુશી કપૂર દરિયા કિનારે બોલ્ડ થઈ, ટૂંકા કપડામાં શેર કરી હોટ ફોટો, જુવો બોલ્ડ તસ્વીર…

Bollywood/Entertainment Breaking

શ્રીદેવી ની પુત્રી ખુશી કપૂરઅત્યારે સોસીયલ મીડિયામાં અત્યારે હેડલાઈનમાં બનેલ છે કારણ કે કેટલાક તેઓ ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે અત્યારે તેણીએ ટીવી સ્ક્રીન તેમજ સોશિયલ મીડિયા પોતાનું નામ બનાવ્યું છે તમને જણાવી દઈએ હાલમાં જ ખુશી કપૂર વેકેશન પર ગઈ છે.

અને તે અત્યારે વિદેશમાં મજા માણી રહી છે તેની એ સમયની થોડી તસ્વીર સામે આવી છે જેમાં જોઈ શકાય છેકે તેઓ બીચ સાઇડ પર ખુશીનો માહોલ ફેન્સના હોશ ઉડાવી રહી છે હકીકતમાં ખુશી કપૂરે તેના ઇન્સ્ટા હેન્ડલ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે ફેન્સ તેની તસ્વીર પરથી નજર ન હટાવી શકે તેની સુંદર છે.

ખુશી કપૂર તેની શેર કરેલી તસવીરોને કારણે ચર્ચામાં આવી છે તેમાં જોઈ શકાય છેકે ખુશી ન્યૂ!ડ કલરનું ટ્યુબ ટોપ પહેરીને હોટ પેન્ટ પહેરેલી જોવા મળી રહી છે બીજી અન્ય તસ્વીરમાં દરિયા કિનારાની તસવીરો અને બોટમાંથી બેસીને સૂર્યાસ્તની તસવીરો જોઈ શકાય છે સાથે જ તેણે તેની ફોટો ગેલેરીમાં અન્ય તસ્વીર પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *