બોલીવુડના કિંગખાન અભિનેતા શાહરુખ ખાન આ દિવસોમાં તેમની ફિલ્મો કરતા પણ વધારે એમની બોડી વિશે ચર્ચામાં ખૂબ આવ્યા છે રવિવારે જ્યારે તેમને શર્ટ વિનાની એક ફોટો અપલોડ કરી હતી જેમાં સિક્સ પેક એબ દેખાડ્યા હતા જેમાં ઘણા બધા ચાહકો સહિત.
સેલિબ્રિટીઓ પણ પ્રતિક્રિયા આપી હતી પરંતુ સૌથી કમાલની કોમેન્ટ એમની પત્ની ગૌરી ખાનની હતી પઠાણના લુક માં શાહરુખ ખાન ઈન્સ્ટ્રાગ્રામ પર શેર કરેલી તસવીરમાં સોફા પર બેઠા છે અને પોતાના હાથ વડે ચહેરાને અડધુ ઢાંકેલો હતો કેપ્શન માં લખેલું હતું કે મેં મારી શર્ટ ને કહ્યું હોતી તો કૈસા હોતા તુમ વો બાત.
પે હસતી તુમ વો બાત પે હેરાન હોતી મેં ભી પઠાન કા ઇન્તજાર કર રહા હુંશાહરુખ ખાનની આ પોસ્ટ પર ખેંચાઈ કરતા ગૌરી ખાને કોમેન્ટ આપી હતી કે હે ભગવાન એ આદમી અબ અપની શર્ટ સે ભી બાતે કર રહા હૈ તું ફિલ્મ અભિનેતા ટાઇગર શ્રોફે પણ કોમેન્ટ કરી હતી તે હું એક દિવસ આરામ કરવાનો હતો પણ ત્યારે અચાનક આ જોયું ઘણા બધા.
સેલિબ્રિટી એ આ ફોટોમાં ખેંચાઈ કરી હતી ત્યારે ચાહકોએ ખૂબ લાઈક કમેન્ટ્સ આપી હતી શાહરુખ ખાનની આવનારી ફિલ્મ પઠાણમાં તે જોન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ સાથે જોવા મળશે પઠાણમાં તેમનો મેઈન રોલ રહેશે ફિલ્મ અભિનેતા જોન અબ્રાહમે પોતાની પોસ્ટમાં આ ફિલ્મની રિલીઝ ડેટ 25 જાન્યુઆરી 2023 જણાવી છે.