ગુજરાતી ધરતી પર મનોરંજન કોમેડી અભિનય માં લોકપ્રિય સાથે રડતા ચહેરાઓ નું હાસ્ય નિરાધાર નો આસરો દુખીયા નો બેલી જેમના માટે શબ્દ પણ ઓછા પડે એવા પરોપકારી કાર્યો કરતા ખજુર ભાઈ ઉર્ફે નિતિનભાઈ જાની તાજેતરમાં તળાજા થી 25 કીલોમીટર દુર સાકંડાસર ગામમાં જોગરાણા પરીવાર ના પિતા.
વિનાના 5 બાળકો સહીત વિધવા માં મમતાબેન જોગરાણા ની મદદે પહોચ્યા હતા એમને પરીવારની મુકાકાત લેતા ત્રણ નાની દિકરીઓ અને બે છોકરાઓ હતા ઘર બિસ્માર હાલતમાં હતું છત જ્યાં ત્યાંથી ટુટી ગયેલી હતી ખજૂર ભાઈ એ જ્યારે એમના પિતા વિશે પૂછ્યું ત્યારે દીકરીઓ ચોધર આંસુએ રડવા લાગી હતી.
સાથે એની માતા મમતાબેન પણ ખૂબ જ રડી રહી હતી ખજૂર ભાઈએ આંસુ લૂસતા કહ્યું કે રડશો નહીં જય ઠાકર બોલાવી ને પરીવારને હીમંત આપતા કહ્યું કે તમારે શું જોઈએ છે તમારી શું મનોકામના છે ત્યારે મમતા બેને કહ્યું કે મારે મકાન બનાવવું છે અને ગાયો માટે એક ઢાળીયું બનાવવું છે ખજુર ભાઈએ કહ્યું બેન.
હું આપના મકાન ની કામગીરી હાલથી જ ચાલુ કરું છૂ આપને ગાયો માટે પણ હોલ બનાવી આપીશ સાથે બાળકોના અભ્યાસ માટે પણ મદદ કરીશ ચિંતા ના કરો તમારો ભાઈ જીવે છે ખજુરભાઈ એ તરત ફોન કરીને જીસીબી બોલાવી લિધુ અને મકાન પાડીને નવા મકાનની કામગીરી હાથ ધરી ઘર માં જરુરી સામાન પણ ખજુર ભાઈ એ.
આપ્યો સાથે કોઈપણ આર્થીક સહાય માટેની પણ ખજુર ભાઈએ ખાતરી આપતા દીકરીઓ માટે ભવિષ્યમાં મદદરૂપ બનવાનું વચન પણ આપ્યું ખજુર ભાઈની આ સહારનીય કામગીરી જોઈ ગામજનોના આખં માંથી પણ આંશુ આવી ગયા હતા વાચંક મિત્રો ખજુરભાઈ નું કામ આપને પસંદ આવ્યું હોય તો આ પોસ્ટ ને એક શેર જરુર કરજો.