Cli

કેજીએફ 2 હિટ થતાજ સાઉથ સ્ટાર યશ પત્ની રાધિકા સાથે રોમાન્ટિક થતા જોવા મળ્યા…

Bollywood/Entertainment Breaking

કન્નડ સ્ટાર યશની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ કેજીએફ 2 દેશભરમાં ધૂમ મચાવી રહી છે દર્શકોએ ખુબજ પ્રેમ આપ્યો છે ફિલ્મમાં યશે રોકીભાઇનું પાત્ર નિભાવ્યું છે ફિલ્મ ટૂંક સમયમાં 1000 કરોડ કમાણીનો આંકડો પહોંચી જશે હવે ફિલ્મની સફળતા પર યશે સકસેસ પાર્ટીનું આયોજન કર્યું જેમાં તેઓ.

પતિ સાથે રોમાન્ટિક થતા જોવા મળ્યા જેમની આ તસ્વીર સામે આવતાજ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે સામે આવેલ તસ્વીરોમાં યશ પત્ની રાધિકા પંડિત સાથે પ્રેમ વરસાવતા જોવા મળી રહ્યા છે જણાવી દઈએ યશની પત્ની રાધિકાએ હાલમાં પોતાના સોસીયલ મીડિયા અકાઉંટ ઇન્સ્ટાગ્રામમાં તસ્વીર શેર કરી.

શેર કરેલ તસ્વીરમાં યશ પત્ની રાધિકાની જનરોમાં જનર મિલાવી રહ્યા છે જેમાં યશે રાધિકાને દરિયાં કિનારે જ કિસ કરતા જોવા મળી રહ્યાછે આ ખુબસુરત તસ્વીર સમુંદર કિનારાની છે જેમાં તેઓ ફિલ્મ કેજીએફ 2 ની સફળતા મનાવી રહ્યા છે એમની તસ્વીરને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે મિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *