વિકી કૌશલ અને કેટરીના કૈફે રાજસ્થાનમાં લગ્નના ચાર ફેરા ફર્યા હતા લગ્નમાં કેટરીના અને વિકિના પરિવાર જનોજ સામેલ થયા હતા પરંતુ હવે કેટ અને વિકી બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝ માટે મુંબઈમાં એક મોટી રિશેપ્સન પાર્ટી આપી રહ્યા છે 20 ડિસેમ્બરના રોજ આ પાર્ટી મુંબઈના જેડબ્લ્યુ હોટેલમાં રાખવામાં આવી છે.
આ પાર્ટીમાં બધા બૉલીવુડ સ્ટાર પહોંચશે સિવાય સલમાન ખાન અને રણવીર કપૂર મીડિયા રિપોર્ટ મુજબ આ બંને સ્ટાર કેટરીના કૈફ અને વિકી ની રીશેપ્શન પાર્ટીમાં સામેલ નહીં થાય હકીકતમાં કેટીરીના કૈફના લગ્ન બાદ સોસીયલ મીડિયામાં સલમાનની ખુબ મજાક બની રહી છે સોસિયલ મીડિયામાં તેમને લઈને જોક્સ પણ બનવામાં આવી રહ્યા છે.
આ બધું જોઈને સલમાનની ટીમે કેટરીના કૈફની પાર્ટીમાં ન જવાની સલાહ આપી છે કારણ કે આનાથી મજાક ઉડાવવા વાળાને વધુ હવા મળી જશે એજ હાલત રણવીર નિજ છે જણાવી દઈએ સલમાન કેટરીના કૈફને લગ્નની ગિફ્ટ આપી ચુક્યા છે તેમણે કેટને ગિફ્ટમાં 3 કરોડ રૂપિયાની રેન્જ રોવર કાર આપી છે.
જયારે વાત કરીએ રણવીર કપુરની તો તેમનણે કેટરીના કૈફને અઢી કરોડ રૂપિયાનું નેકલેસ આપ્યું છે થઈ શકે કદાચ સલમાન ખાન અને રણવીર કપૂરના ઘર વાળા આ પાર્ટીમાં આવે પરંતુ આ બંનેનું પાર્ટીમાં પહોંચવું બહુ મુશ્કેલ છે મિત્રો આના પર તમારું શું કહેવું છે પોસ્ટમાં કોમેંટ કરવા વિનંતી.