Cli

લગ્ન માટે કેટરીના કૈફે વિકી કૌશલથી આ શરત રાખી હતી ત્યારે લગ્ન શક્ય બન્યા…

Bollywood/Entertainment Breaking

કેટરીના કૈફે વિકી કૌશલથી લગ્ન શું કરી લીધા લોકોએ તેમના પર સવાલ જ ઉભા કરી દીધા કેટલાક લોકો કહી રહ્યા છેકે કેટરીનાએ વિકીથી લગ્ન કરીને મોટી ભૂલ કરી દીધી કારણ કે બંનેની જોડી સારી નથી લગતી એવું લોકો કહે છે વિકી અને કેટરીના લગ્નના ચાર દિવસ બાદ એક મોટો ખુલાસો થયો છે.

કહેવાય રહ્યું છેકે લગ્ન પહેલા કેટરીનાએ વિકી સામે એક મોટી શરત રાખી હતી જયારે વિકીએ આ સરત માની ત્યારે કેટરીના વિકીથી લગ્ન કરવામાટેરાજી થઈ હકીકતમાં સલમાન અને રણવીરથી બ્રેકઅપ કર્યા બાદ કેટરીના કૈફને પ્રેમ પરથી બિલકુલ ભરોસો ઉઠી ગયો હતો કેટરીના ઇચ્છવા છતાં વિકી પર ભરોસો નતી કરી શકતી.

કેટરીના કૈફને લાગી રહ્યું હતું કે વિકી પણ સલમાન અને રણવીરની જેમ છોડીને ચાલ્યા જશે જયારે વિકીએ લગ્નનો પ્રસ્તાવ રાખ્યો ત્યારે કેટરીનાએ એક શરત રાખી હતી કેટરીનાએ કહ્યું લગ્ન માટે ફક્ત તેને એકજ શરત છે લગ્ન બાદ મારા પરિવારને એવો પ્રેમ કરવો પડશે જેવો તમે મને કરોછો જો હું તમારા ઘરનું વહુ બનું છું એટલે તમારે પણ મારા ઘર વાળાના પુત્ર બનવું પડશે.

એ વાત સાંભળીને વિકીને લાગ્યું આ એજ છોકરીછે જેની તેની જરૂર હતી વિકીએ ફટાફટ શરત માની અને 2 મહિનામાં લગ્નની ફટાફટ તૈયારીઓ કરી દીધી લગ્ન દરમિયાન કેટરીનાની બહેનો વિકીથી મળી ત્યારે લાગ્યું કે વિકી તેમના સગા ભાઈ જેવા છે કેટરીનાએ પણ વિકિના ઘરની પુત્રી બનવામાં કોઈ કસર છોડી નથી બંને કપલ સાથે બંનેના પપરિવાર પણ બંધનમાં બંધાઇ ગયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *