Cli

હવે આરામથી ઊંઘીસ કેટરીના અને વિકિના લગ્ન લીધે કંટાળી ગઈ હતી અનુષ્કા શર્મા કેમ આવું બોલી…

Bollywood/Entertainment Breaking

વિકી કૌશલ અને કેટરીના કૈફ લગ્ન કરીને મુંબઈ પણ આવી ગયા તે વચ્ચે વિકિના ઘરે કેટરીના નહીં રહે પરંતુ બંનેએ જુહુમાં એક ફ્લેટ લીધો છે જણાવી દઈએ વિકી કૌશલ ઓબેરોય ટાવરમાં રહે છે પોતાની ફેમિલી સાથે પરંતુ હવે લગ્ન બાદ કેટરીના કૈફ અને વિકી કૈશલ એક પર્શનલ ફ્લેટમાં રહેશે.

મુંબઈના જુહુ એરિયામાં એક ફ્લેટ ભાડા પર લીધો છે જેમાં છેલ્લા કેટલાક સમયથી કામ ચાલી રહ્યું છે તેની ફરિયાદ અનુષ્કા શર્માએ કરી હતી કારણ કે જે બિલ્ડિંગમાં કેટરીના કૈફ જઈ રહી છે અનુષ્કા પણ ત્યાંજ રહે છે અને જયારે કાલે કેટરીના પોતાના લગ્નની વાત સોસીયલ મીડિયામાં શેર કરી હતી.

તે સમયે અનુષ્કાએ લખ્યું ખુબ ખુબ શુભેચ્છાઓ ઘરે જલ્દી આવી જાઓ કારણકે જે કામ ચાલી રહ્યું છે તેનાથી અમે બહુ પરેશાન થઈ ગયા છીએ ત્યારે જે ફ્લેટમાં કેટરીના અને વિકી કૌશલ સીફ્ટ થવાના છે તેમાં છેલ્લા કેટલાક દિવસોથી કામ ઝડપથી ચાલી રહ્યું હતું ત્યાં અંદાજે 50 લોકોની ટિમ ઘણા કામમાં જોડાઈ હતી.

એક રિપોર્ટ સામે આવી છે જેમાં કહેવામાં આવ્યું છેકે ગઈ કાલે ચાર વાગ્યા પહેલા ફ્લેટ તૈયાર કરી દેવો કારણ કેટ અને વિકી તે ફ્લેટમાં શિફ્ટ થવા જઈ રહ્યા હતા જાણવા મળ્યું હતું કે ગઈ રાત્રે બાર વાગ્યાના સમયે કેટરીના વિકી સાથે ગૃહપ્રવેશ કરવાની હતી પુરા રીતરિવાજ સાથે ગૃહપ્રવેશ થવાનું હતું અને અહીંથી કેટ અને વિકિની નવી જિંદગીની શરૂઆત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *