વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્ન પહેલાજ ડખો થઈ ગયો છે બંને વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ગઈ છે કાલ રાતેજ કેટરીના કૈફ અને વિકી કૌશલ રાજસ્થાન પહોંચીગયા હતા અહીં એક મોટી હોટેલમાં બંનેના લગ્ન થવા જઈ રહ્યા છે લગ્ન પહેલાજ પુરી હોટેલ બુક થઈ ગઈ છે લગ્નના પ્રસંગો પણ શરૂ થઈ ગયા છે.
પરંતુ લગ્ન પહેલાજ કેટરીના અને વિકી સાથે મોટી મુસીબત ઉભી થઈ ગઈ છે હકીકતમાં વીઆઈપી લગ્નના કારણે હોટેલની સિકયુરિટી વધારી દેવમાં આવી છે અહીં મંદિરની બાજુમાં ચોથ માતા મંદિરનો રસ્તો નીકળે છે જેને સુરક્ષા માટે બંદ કરવામાં આવ્યો હતો બંધ રસ્તો જોઈને ત્યાં રહેતા લોકો ગુસ્સામાં આવી ગયા હતા.
એમણે કેટલીય વાર આ રસ્તો ખોલાવવા માટે કોશિશ કરી પરંતુ સુરક્ષા કર્મની માન્યા નહીં જેના બાદ લોકોએ હોટેલના મેનેજર કેટરીના કૈફ વિકી કૌશલ અને ડીએમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દીધી છે ફરિયાદમાં લખવામાં આવ્યું છેકે સિકયુરિટીના કારણે લોકોને મંદિર નહીં જવા દેવામાં આવી રહ્યા અને લોકોની આસ્થા સાથે રમત રમી રહ્યા છે.
ફરિયાદ બાદ કેટરીના અને વિકિ ચિંતામાં આવી ગયા છે તેઓ ઇચ્છે કે લગ્નમાં કોઈ અડચણ ઉભી ન થાય એટલા માટે આ મામલાને જલ્દીમાં જલ્દી પતાવવાની કોશિશ થઈ રહી છે મામલો નહીં પતે તો લગ્નમાં મોટી બબાલ ઉભી થઈ શકે છે જેના કારણે કેટરીના અને વિકી મામલો પતાવવાની પુરી કોશિશ કરી રહ્યા છે.