Cli

કેટરીના કૈફે બીચ વેકેશનની શેર કરી તસ્વીર ગરમીમાં બીચની મજા માણતા જોવા મળી…

Bollywood/Entertainment

કેટરીના કૈફે પોતાના ફેન્સ સાથે ટચમાં રહેવાનો કોઈ મોકો છોડતી નથી તેઓ ખાસ કરીને ઇન્સ્ટાગ્રામમાં વેકેશનની ફોટો શેર કરતી રહે છે તેઓ જયારે પણ વેકેશન પર હોય ત્યારે તેની તસ્વીર સોસીયલ મીડિયામાં શેર કરે છે અને તેવું જ કંઈક આ વખતે પણ કર્યું જેમાં તમે કેટરીના કૈફની સુંદર તસ્વીર જોઈ શકો છો.

જણાવી દઈએ કેટરીના કૈફ અને વિકી કૌશલ આજથી એક મહિના પહેલા છુટ્ટીઓથી પાછા ફર્યા હતા કપલે વચમાં વેકેશન એન્જોય કરતા તસ્વીર શેર કરી હતી એવામાં ગઈકાલે કેટરીનાએ કલર આઉટફિટમાં પોતાની તસ્વીર શેર કરી હતી એક્ટરની આ તસ્વીર સોસીયલ મીડિયામાં આવતાજ લાખોમાં લાઈક મળી ચુક્યા છે.

તસ્વીર પર અત્યારે સુધી 20 લાખથી વધુ લાઈક મળ્યા છે અને ફેન્સ તેના પર પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપીને પ્રશંસા કરી રહ્યા છે તસ્વીરમાં જોઈ શકાય છેકે કેટરીના બીચ પર મજા માણિ રહી છે કેટરીના કૈફના કામની વાત કરીએ તો તેઓ જલ્દી સલમાન ખાન સાથે ટાઇગર 3 માં જોવા મળશે અને આવનારા સમયમાં અન્ય ફિલ્મોમાં પણ કામ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *