વિકી કૌશલથી લગ્ન કર્યા બાદ કેટરીના કૈફના હાવભાવ બિલકુલ બદલાઈ ગયા છે હવે તે બધા કામ પોતાની મરજીથી કરવા લાગી છે એટલા માટે હવે તેણે સલમાન ખાનને પણ નખરા બતાવવાના શરૂ કરી દીધા છે હકીકતમાં લગ્ન પહેલા કેટરીના રશિયામાં ટાઇગર થ્રિનું શૂટિંગ કરીને સલમાન ખાન સાથે પછી ફરી હતી.
બાકીનું શૂટિંગ કેટરીનાએ લગ્નના લીધે લન્ગ બાદ ફિલ્મ કલરવાનું કહ્યું હતું એટલે કે ફિલ્મ હોલ્ડ રાખી દીધું હતું કહેવામાં એવું આવ્યું હતું કે લગ્ન બાદ તરત ટાઇગર ફિલ્મનું બાકી શૂટિંગ પૂરું કરશે પરંતુ કેટરીના હવે એવું નથી કરી રહી ઈ ટાઈમ મુજબ કેટરીનાએ શ્રીરામ રાઘવનની ફિલ્મ પુરી કરવાનો ફેંશલો કર્યો છે.
કેટરીના આ અઠવાડિયામાં એમની ફિલ્મ મેરી ક્રિશમસનું શૂટિંગ શરૂ કરી દેશે ફિલ્મની શુટીંગ મુંબઈના એક સ્ટુડીઓમાં કરવામાં આવશે જેના માટે કેટરીના રાજી થી ગઈ છેકે તેના માટે તેને શહેરથી બહાર નહીં જવું પડે કેટરીના કૈફનું કહેવું છેકે જયારે આ ફિલ્મનું શૂટિંગ પૂરું કરશે ત્યારે તેમની સાથે બીજા ફિલ્મનું શૂટિંગ કરવા આવશે.
હવે કેટરીના કૈફે સલમાન ખાનની ટાઇગર ફિલ્મનું શૂટિંગ હોલ્ડ કરીને તેને જાન્યુઆરીમાં કરવાનું કહ્યું છે હવે સ્વાભાવિક છેકે કેટરીના માટે સલમાન માતા મહત્વ થોડું ઓછું થઈ ગયું છે કારણ કે હવે તે વિકિની પત્ની બની ચુકી છે કેટરીના કૈફનું આ ફેંશલો સલમાનને કોઈ મોટા ઝટકાથી ઓછો નથી.