Cli
સાસરી માં કેટરીના કૈફે અનોખા અંદાજ માં ક્રિસમસ સેલિબ્રેશન કર્યું, જુવો તસ્વીર...

સાસરી માં કેટરીના કૈફે અનોખા અંદાજ માં ક્રિસમસ સેલિબ્રેશન કર્યું, જુવો તસ્વીર…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી કેટરીના કૈફ આ દિવસો માં પોતાની ફિલ્મ ફોનભુત માં દમદાર અભિનય થકી ચર્ચાઓ માં છવાયેલી કેટરીના તેના પતિ વિકી કૌશલ ની ફિલ્મ ગોવિંદા નામ હૈ મેરા ના પ્રમોશન દરમિયાન પણ જોવા મળી હતી વિકી કૌશલ સાથે કેટરીના બંનેની ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર ડુપર રહી છે.

બોલીવુડનુ આ કપલ સોશિયલ મીડિયા પર છવાયેલું રહે છે તાજેતર માં વિકી કૌશલ સાથે કેટરીના કૈફ પજાબં પોતાના સસુરાલ માં પહોચી હતી ક્રિસમસ સેલિબ્રેશન પાર્ટી નું આયોજન કરી શાનદાર અંદાજમાં કેટરીના કૈફ અને વિકી કૌશલે પોતાના પરીવાર સાથે તસવીરો શેર કરી હતી ક્રિસમસ.

સેલિબ્રેશન પાર્ટીમાં સની કૌશલ સાથે કેટરીના ની બહેન ઈઝાબેલ સાથે નેહા ધૂપિયા અને અંગતબેદી પણ જોવા મળ્યા મસ્તીભર્યા અંદાજ માં ક્રિસમસ ટ્રી પાસે ઉભા રહીને માથામાં સાંતા ની ટોપી પહેરી કેટરીના કૈફ અને વિકી કૌશલે કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

જેમાં ઘર ને રંગબેરંગી ફુલો અને ક્રિસમસ ટ્રી સાથે સજાવેલુ હતુ પરીવારજનો એક સાથે મળી ખુબ આનંદ કરતા જોવા મળ્યા હતા સોશિયલ મીડિયા પર આ તસવીરો ખુબ વાઈરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *