બોલીવુડમાં અત્યારે લગ્નની સીઝન ચાલી રહી છે જેમાંથી કેટરિના કેફ અને વિકી કૌશલના લગ્નએ જોર પકડ્યું છે પરંતુ સોસીયલ મીડિયાથી છુપવીને બંને લગ્ન કરી રહ્યા છે હાલમાં બંનેના લગ્નને લઈને સોસીયલ મીડિયામાં એકજ ચર્ચા ચાલી રહી છે અહીં લગ્નને લઈને ત્રીજા વ્યક્તિની ચર્ચા હોય તો તેઓ સલમાન ખાન છે.
સોસીયલ મીડિયામાં સલમાન ખાનને લઈને ઘણા ઈમોજી ફોટો બનાવી દીધા છે જેમાં કેટરિનાના લગ્નને લઈને સલમાનના શું હાલછે તે બતાવવામાં આવી રહ્યું છે અહીં કેટરીના અને વિકી કૌશલના લગ્નને લઈને અલમનને મજાક બનાવામાં આવી રહ્યો છે જેમાં અલગ અલગ પ્રકારના સ્ટીકર બનાવીને યુઝરો સેર કરી રહ્યા છે.
જેમાંથી સૌથી વધુ ફોટો સલમાની તેરે નામ ફિલ્મની વાઇરલ થઈ રહી છે જયારે પાગલ ખાનામાં સલમાનને બંદ કરવામાં આવે છે માથામાં ટાલ હોય છે ત્યારના આ ફૉટો સેર કરતા લોકોએ લખ્યું હતું કે કેટરીના અને વિકી કૌશલના લગ્ન કર્યા પછીના સલમાન ખાનના કંઈક આવા હાલ છે.
જયારે બીજા એક ફોટામાં સલમાનનો રડતા હોય તેવો ફોટો બતાવ્યો છે જેમાં ઉપર લખવામાં આવ્યું છે કેટરીના અને કૌશલના લગ્ન થઈ રહ્યા છે તેટલા માટે રડી રહ્યા છેકે સલમાનને લગ્નનું આમંત્રણ આપ્યું નથી અહીં આવા સલમાનના અલગ અલગ ફોટા બનાવીને સલમાનની સોસીયલ મીડિયામાં મજાક કરવામાં આવી રહી છે.