છેલ્લા કેટલાય સમયથી આ સ્ટાર કપલ કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્નની ખબરો આવી રહી હતી તે આતુરતાનો અંત અહીં પૂરો થયો છે એક મીડિયા રિપોર્ટ મુજબ બંને લગ્ન તો 7થી 9 ડિસેમ્બરે કરશે પરંતુ કોર્ટ મેરેજ આજે કરી રહ્યા છે અહીં ફેરા ફર્યા વગર હાર પહેરયા વગર આજે કેટરીના વિકીની વહુ બનવા જઈ રહી છે.
છેલ્લા કેટલાય સમયથી ખબરો આવી રહી હતી કે રાજસ્થાનમાં લગ્ન પહેલા તેઓ મુંબઈમાં કોર્ટ મેરેજ કરશે હવે આજે તે દિવસે છે કેટરીના અને વિકી કૌશલ કોર્ટ મેરેજ કરી રહ્યા છે અહીં લગ્નની જેમ કોર્ટ મેરેજ પણ બહુ પ્રાઇવેટ રાખવામાં આવી રહ્યા છે અહીં બને એક મિત્રના ઘરે કોર્ટ મેરેજ કરી રહ્યા છે.
અહીં કોર્ટ મેરેજમાં કેટ અને વિકી સાથે બંનેની ફેમિલીમાંથી ત્રણ મેમ્બર હાજર રહેશે જેઓ સબૂત સ્વરૂપે એમના કોર્ટ મેરેજના કાગળ ઉપર સહી કરવા માટે આજે ઓફિસીયલી કોર્ટ તરફથી કેટરીના કૈફ વિકી કૌશલની પત્ની બની જશે અહીં આજે કોર્ટ મેરેજ થયા પછી તેઓ પાંચ તારીખના રોજ રાજસ્થાન પોતાની ફેમિલી સાથે નીકળશે.