જ્યારથી કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્ન થયા ત્યારથી બંનેને લઈને સોસીયલ મીડિયામાં ચર્ચાનો વિષય બનેલ છે બંને પોતાના ફેન્સ માટે ઘણીવાર સોસીયલ મીડિયામાં ફોટો શેર કરતા રહે છે ક્યારેક એકબીજાને ગળે લાગતા જોવા મળ્યા તો ક્યારેક એક બીજાને પ્રેમ દર્શાવતા જોવા મળ્યા.
હવે એવામાં કેટરીના અને વિકિનો ફોટો વાઇરલ થઈ રહી છે જેમાં બતાવાઈ રહ્યું છેકે કરણ જોહરની કંપની ધર્મા પ્રોડક્શનની સીઈઓ અપૂર્વ મહેતાની પાર્ટીનો બતાવાઈ રહ્યો છે અપૂર્વ મહેતાની આ પાર્ટીમાં કેટરીના કૈફ અને વિકી કૌશલે જબરજસ્ત એન્ટ્રી મારી હતી જે દરમિયાન બંનેએ એકબીજાના હાથ પકડી રાખેલ હતા.
અહીં ઉભેલ તમામ લોકોની નજરો બસ આ બંને કપલ પર ચોંટી ગઈ હતી આ દરમિયાન કેટરિના કૈફે બ્લુ ડ્રેસમાં તેના પગને ફ્લોન્ટ કર્યા હતા આ સાથે તેણે ચમકદાર બ્લેક ઊંચી એડીના ચપ્પલ અને જબરજસ્ત ઈયરિંગ્સ પણ પહેરેલ જોવા મળ્યા અત્યારે આ ફોટો સોસીયલ મીડિયામાં ખુબજ વાઇરલ થઈ રહી છે.