લગ્નને લઈને અત્યારે કેટરીના કૈફની અત્યારે ન્યુઝમાં ખુબ ચર્ચાઓ થઈ રહી છે કેટરીના કૈફના લગ્નનમાં પરિવારના બધા લોકો હાજર હશે પરંતુ એમના પિતા હાજર નહીં હોય કેટરીનાએ તેના લગ્નમાં પિતાને લાવવા માટે ઇન્કાર કરી દીધો છે જણાવી દઈએ કેટરીના બાળપણથી તેના પિતાથી નફરત કરે છે.
અહીં તેની પાછળ પણ મોટી કહાની છે કેટરીનાની માં સુઝેન દરકોટએ જમ્મુ કાશ્મીરમાં રહેતા મોહમ્મ્દ કૈફથી લગ્ન કર્યા હતા જયારે કેટરીના કૈફની માં સુઝેન એક મોટી વિકલ છે જેને લીધે તેમને દુનિયાભરમા ટ્રાવેલ કરવું પડ્યું કેટરીના કૈફના આઠ ભાઈબહેન છે તેમના આ મોટા પરિવારની જિમ્મેદારી કેટની માંએ ઉઠાવી હતી.
કેટરીના કૈફના પિતા તેમની માનો સાથ ધવચ્ચે છોડીને ચાલ્યા ગયા હતા અને ફરીથી ક્યારેય પાંછા ના આવ્યા એમણે સુઝેનને છુંટાછેડાં આપી દીધા હતા બહુ મુશ્કેલીઓથી કેટરીનાની માએ બાળકોને મોટા કર્યા પૈસાની તંગીના કારણે કેટરિનાના ભાઈ બહેનોએ બાળપણમાંજ કામ કરવાનું શરૂ કરી દીધું હતું તેના કારણે એમનું ભણતર પૂરું ન થઈ શક્યું.
કિસ્મત સારા હતા કે કેટરીનાએ ભારત આવી અને તે એક મોટી એક્ટર બની ગઈ નહીતો આજે પણ એમનો પરિવાર ખરાબ સમય વિતાવી રહ્યો હોત કેટરીના તેના પિતાથી ખુબ નફરત કરે છે એક ઇન્ટરવ્યૂમાં કેટરીનાએ જણાવ્યું હતું કે આમરો સંસ્કાર અમારા કુટુંબમાં અને રેણીકેણી તેમાં અમારા પિતાને કંઈ લેવા દેવા નથી.