Cli

બાબુબલીના કટપ્પા ને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જાણો વિગતે…

Bollywood/Entertainment Breaking

બાહુબલીના કટપ્પા સત્યરાજની હાલત બગડી ગઈ છે એમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે કાલે સાંજે જ મહેશ બાબુના ભાઈ રમેશ બાબુનું નિધન થઈ ગયું હતું તેના કારણે પુરી સાઉથ ઇન્ડસ્ટ્રીઝ આમ પણ દુઃખમાં હતું પરંતુ સત્યરાજની તબિયત લથડતા ઇન્ડસ્ટ્રીઝને વધુ પરેશાન કરી દીધા છે.

રિપોર્ટ મુજબ કેટલાય સમય પહેલા સત્યરાજ શૂટિંગમાં બહુ વ્યસ્ત હતા આ દરમિયાન એમને કો!રોના પોઝિટિવ હોવાની જાણકારી મળી તેના બાદ તેમણે ખુદને ઘરમાં કો!રોનટાઇન કરી લીધા એમની ઘર પરજ હાલત વધુ બગડવા લાગી જેના બાદ સત્યરાજને ચેન્નાઈના એકે મોટા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

સૌથી વધુ પરેશાન કરનાર વાત એછે સત્યરાજને દાખલ કરાવ્યે બે દિવસ થઈ ગયા પરંતુ ડોક્ટરે એમનો મેડિકલ બુલેટિન જાહેર નથી કર્યું સત્યરાજના પરિવારને કોઈ પણ સભ્યને સત્યરાજને જોવા કો!રોના વોર્ડમાં જવા દેવામાં નથી આવી રહ્યા જ્યારે ડોક્ટર પણ હજુ સુધી આ બાબતે કંઈ પણ કહેવામાં બચી રહ્યા છે.

સત્યરાજ સાઉથ ઇન્ડિયન સિનેમાના બહુ મોટા સ્ટાર છે એમને કો!રોના છે તેની જાણકારી મળતાજ એમના ફેન બહુ ચિંતામાં આવી ગયા છે સત્યરાજની વાત કરીએ તો એમના લાખોમાં ફેન સાઉથ સાથે હિન્દી ભાષી રાજ્યોમાં જોવા મળે છે અત્યારે એમને જલ્દી સારું થઈ જાય તેની પ્રાર્થના ફેન કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *